________________
૨૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
सुबमुयंति, सुबमुइत्ता हालाहलाएकुंभकारीएकुंभकारावणस्स दुवारवयणाइंअवगुणंति, अवगुणित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगंसुरभिणा गंधोदएणं ण्हाणेति,तंचेव जाव महया इड्डिसक्कास्समुदएणंगोसालस्समखलिपुत्तस्ससरीरगस्सणीहरणकति। શબ્દાર્થ :-પતિ-બંધ કર્યા આશિાંતિ-ચિત્રિત કરી સુખ - મુંજની રસ્સી નવું જીવંસમાં = મંદ-મંદસ્વરથી સવપડનો આપેલા શપથથી મુક્તિ અવગુતિ = ખોલ્યા પૂયાસક્રવાર fથરીયાણ-પૂર્વ પ્રાપ્ત પૂજા-સત્કારની સ્થિરતા માટે. ભાવાર્થ :- ત્યાર પછી આજીવિક સ્થવિરોએ ગોશાલકને કાલધર્મ પ્રાપ્ત થયેલા જાણીને હાલાહલા કુંભારણની દુકાનના દ્વાર બંધ કર્યા. દુકાનની મધ્યમાં શ્રાવસ્તી નગરનું ચિત્ર બનાવ્યું. પછી ગોશાલકના ડાબા પગને મુંજની રસ્સીથી બાંધ્યો. ત્રણ વાર તેના મુખ પર ઘૂંક્યા અને તે ચિત્રિત કરેલી શ્રાવસ્તી નગરીના શૃંગાટક આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં તેને ઘસડતાં, મંદ-મંદ સ્વરથી ઉઘોષણા કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા, “હે દેવાનુપ્રિયો! મખલિપુત્ર ગોપાલક જિન નથી, પરંતુ જિન-પ્રલાપી થઈને યાવતું વિચર્યો છે. આ શ્રમણ ઘાતક મંખલિપુત્ર ગોશાલક છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત થયો છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ વાસ્તવમાં જિન છે, જિન-પ્રલાપી થઈને યાવત વિચરે છે.” આ પ્રકારે કહીને તે સ્થવિરો, ગોશાલકે આપેલા શપથોથી મુક્ત થયા. ત્યાર પછી ફરીથી ગોશાલકના પૂજા-સત્કાર સ્થિર રાખવા માટે તેના ડાબા પગની રસ્સી ખોલી અને હાલાહલા કુંભારણની દુકાનના દ્વાર ખોલ્યા પછી ગોશાલકના શરીરને સુગંધિત ગંધોદકથી સ્નાન કરાવ્યું ઇત્યાદિ ગોશાલક દ્વારા પૂર્વે મિથ્યાત્વદશામાં કા પ્રમાણે મહાઋદ્ધિ સત્કાર સહિત મંખલિપુત્ર ગોશાલકના મૃત શરીરનું નિષ્ક્રમણ-નીહરણ કર્યું. ભગવાનનું મૅટિક ગામમાં પદાર્પણ:७३ तएणंसमणेभगवंमहावीरे अण्णयाकयाइसावत्थीओणयरीओकोट्ठयाओच्छ्याओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तेणंकालेणं तेणं समए णं मढियगामे णामं णयरे होत्था, वण्णओ । तस्स णं मेढियगामस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसिभाए एत्थ णं सालकोट्ठए णामं चेइए होत्था, वण्णओ जाव पुढविसिलापट्टओ । तस्स णं सालकोट्ठगस्स णं चेइयस्स अदूरसामंते एत्थ णं महेगे मालुयाकच्छए यावि होत्था-किण्हे किण्होभासे जावणिउरंबभूए, पत्तिए, पुप्किए, फलिए हरियग-रेरिज्जमाणे, सिरीए अईव-अईव उवसोभेमाणे चिट्ठइ । तत्थ णं मेढियगामे णयरे रेवई णामंगाहावइणी परिवसइ, अड्डा जाव अपरिभूया । तएणं समणे भगवं महावीरे अण्णया कयाइ पुव्वाणुपुट्विं चरमाणे जावजेणेव मढियगामे णयरे जेणेव सालकोट्ठए चेइए जावपरिसा पडिगया। શબ્દાર્થ -માકુથી છ = વૃક્ષ અને લતાઓથી યુક્ત ગહનવન, એક બીજવાળા માલુકા વૃક્ષોનું વન. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રાવતી નગરીના કોષ્ઠક ઉદ્યાનમાંથી નીકળીને અન્ય દેશોમાં વિચારવા લાગ્યા. તે કાલે, તે સમયે મેંઢિક ગ્રામ નામનું નગર હતું. તે મેંઢિક ગ્રામ
નવા