________________
| २०४ |
શ્રી ભગવતી સૂત્ર-૪
5 छ. (२) पउट्ट भेटवे परिवर्तन, परिहार भेटले व्यवहार; माशते वर्नु मे ४ आयमा (शरीरमा) પરિવર્તન ચક્ર ચાલ્યા કરે છે. આ વ્યવહાર વનસ્પતિમાં વધુ થાય છે. ગોશાલકનું સ્વતઃ પૃથકકરણ– ગોશાલકે તલપુષ્પના જીવોને તે જ તલફળીમાં ઉત્પન્ન થયેલા જોયા. ભગવાનના ઉત્તરને મિથ્યા સિદ્ધ કરવાનો તેનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો. ત્યારે તે શરમાઈને થઈને સ્વયં પ્રભુથી પૃથક વિચરણ કરવા લાગ્યો. પ્રભુની દીક્ષાના બીજા વર્ષે માગસર માસમાં ગોશાલકે સ્વયં પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર્યું. છ વર્ષ પ્રભુ સાથે રહ્યો અને પ્રભુના દીક્ષાના આઠમા વર્ષે શિયાળામાં તે સ્વતઃ પ્રભુથી જુદો થઈ ગયો. તેજલબ્ધિની સાધના :२८ तएणं से गोसाले मंखलिपुत्ते एगाए सणहाए कुम्मासपिंडियाए एगेण य वियडासएणं छटुंछट्टेणं अणिक्खित्तेणंतवोकम्मेणंउड्डबाहाओ पगिज्झियपगिज्झिय जाव विहरइ । तएणंसेगोसालेमंखलिपुत्तेअंतो छण्हंमासाणंसखित्तविउलतेयलेस्सेजाए। ભાવાર્થ - ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક, નખ સહિતની એક મુઠ્ઠી અડદના બાકુળાથી અને એક અંજલિભર પાણીથી પારણા કરતો, નિરંતર છટ્ટ-છઠ્ઠના તપ સહિત બંને હાથ ઊંચા રાખીને સૂર્યની સન્મુખ ઊભા રહીને આતાપના ભૂમિમાં આતાપના લેવા લાગ્યો. આ પ્રમાણે કરતાં છ માસના અંતે ગોશાલકને સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉપસંહાર: નિગમન:२९ तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स अण्णया कयाइ इमे छ दिसाचरा अंतियं पाउब्भवित्था,तंजहा-साणेतंचेव सव्वं जावअजिणे जिणसदं पगासेमाणे विहरइ । तं णो खलु गोयमा ! गोसाले मंखलिपुत्ते जिणे, जिणप्पलावी जावजिणसदं पगासेमाणे विहरइ, गोसालेणंमंखलिपुत्ते अजिणे, जिणप्पलावी जावपगासेमाणे विहरइ । तएणंसा महइमहालया महच्च परिसा जाववदित्ता णमसित्ता जावपडिगया।
तएणं सावत्थीए णयरीए सिंघाडग जावबहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ जावपरूवेइ-जंणं देवाणुप्पिया !गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी जावविहरइ तमिच्छा । समणे भगवंमहावीरे एवं आइक्खइ जावपरूवेइ-एवंखलुतस्स गोसालस्स मंखलिपुत्तस्स मंखली णाममंखे पिया होत्था । तएणं तस्स मंखलिस्स एवं चैवतंसव्वं भाणियव्वं जावअजिणे जिणसह पगासेमाणे विहरड । तंणोखलगोसाले मंखलिपत्ते जिणे, जिणप्पलावी जावविहरइ,गोसालेमंखलिपुत्ते अजिणे जिणप्पलावी जावविहर।। समणे भगवं महावीरे जिणे जिणप्पलावी जावजिणसदं पगासेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી એકદા શાન, કલંદ ઇત્યાદિ છ દિશાચરો ગોશાલકને મળ્યા. પ્રારંભમાં કથિત તે સર્વ વર્ણન કરવું યાવત તે જિન ન હોવા છતાં પણ પોતાને તીર્થકરરૂપે વિખ્યાત કરતો વિચરે છે.