________________
શતક-૧૪: ઉદ્દેશક-૯
[ ૧૭૩]
શતક-૧૪ : ઉદ્દેશક-૯
અણગાર
ભાવિતાત્મા અણગારની જ્ઞાન શક્તિઃ|१ अणगारेणं भंते ! भावियप्पा अप्पणो कम्मलेस्संण जाणइ ण पासइ,तंपुण जीवं सरूविंसकम्मलेस्सजाणइ, पासइ?
हंता गोयमा ! अणगारेणं भावियप्पा अप्पणो जावपासइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે પોતાની કર્મલેશ્યા અર્થાત્ ભાવલેશ્યાને જાણતા નથી કે જોતા નથી; તેવા ભાવિતાત્મા અણગાર, સરૂપી(સશરીરી) અને કર્મલેશ્યા સહિત પોતાના જીવને જાણે છે કે દેખે છે?
ઉત્તર- હા ગૌતમ! જે પોતાની કર્મલેશ્યાને જાણતા કે દેખતા નથી, તેવા ભાવિતાત્મા અણગાર પોતાના સરૂપી કર્મલેશ્યા યુક્ત જીવને જાણે છે અને દેખે છે. વિવેચના:
પ્રસ્તુત સૂત્રમાં ભાવિતાત્મા અણગારની જ્ઞાનશક્તિનું નિદર્શન છે. વર્માં – વર્મળો યોર નીવેશપોતાના કર્મબંધ યોગ્ય આત્મ પરિણામને કર્મલેશ્યા કહે છે. કૃષ્ણ,નીલ,કાપોતાદિ તેના છ પ્રકાર છે. લેશ્યાના બે ભેદ પણ થાય છે. દ્રવ્યલેશ્યા અને ભાવ લેશ્યા. ભાવલેશ્યા આત્મપરિણામ રૂપ હોવાથી અરૂપી છે. તેથી છદ્મસ્થ મનુષ્યો તેને જાણી શકતા નથી. દ્રવ્યલેશ્યા પૌલિક હોવાથી રૂપી છે પરંતુ વેશ્યા દ્રવ્યો અત્યંત સૂક્ષ્મ હોવાથી વિશિષ્ટ અવધિજ્ઞાનાદિથી રહિત અણગાર તેને જાણી શકતા નથી. પરંતુ વેશ્યા યુક્ત જીવનું સ્થૂલ શરીર રૂપી હોવાથી ભાવિતાત્મા અણગાર તેને જાણી શકે છે. શરીરનો આત્મા સાથે કથંચિત્ અભેદ હોવાથી સૂત્રકારે જીવં નાણ...તે પ્રકારે કથન કર્યું છે. પ્રકાશિત પુગલ :| २ अत्थिणंभंते !सरूवीसकम्मलेस्सापोग्गला ओभासेंत पभाति उज्जोएंतितवेत? જોયા !હતા સ્થિત ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સરૂપી(વર્ણાદિ યુક્ત) સકર્મલેશ્ય-કર્મને યોગ્ય કૃષ્ણાદિ લેશ્યાના પદુગલસ્કંધ પ્રકાશિત થાય છે? પ્રભાસિત થાય છે? ઉદ્યોતિત થાય છે? પ્રતાપિત થાય છે? ઉત્તર- હા, ગૌતમ! તે રીતે થાય છે. | ३ कयरे णं भंते ! सरूवी सकम्मलेस्सा पोग्गला ओभासेंति पभासेंति उज्जोएंति