________________
૧૨૪
R &
शत÷-१४ : द्देश-२
ઉન્માદ
ઉન્માદના પ્રકાર અને સ્વરૂપ ઃ
१ कइविहे णं भंते ! उम्माए पण्णत्ते ?
श्री भगवती सूत्र -४
RR
B
. गोयमा ! दुविहे उम्माए पण्णत्ते, तं जहा - जक्खाएसे य मोहणिज्जस्स य कम्मस्स उदएणं । तत्थ णं जे से जक्खाएसे से णं सुहवेयणतराए चेव सुहविमोयणतराए चेव । तत्थ णं जे से मोहणिज्जस्स कम्मस्स उदएण से णं दुहवेयणतराए चेव, दुह विमोयणतराए चेव ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! उन्माहना डेटा प्रकार छे ?
ઉત્તર– હે ગૌતમ ! ઉન્માદના બે પ્રકાર છે, યથા– યક્ષાવેશજન્ય અને મોહનીય કર્મના ઉદયજન્ય. તેમાં યક્ષાવેશજન્ય ઉન્માદનું સુખપૂર્વક વેદન થાય છે અને તેનાથી સુખપૂર્વક છૂટી શકાય છે અને મોહનીય કર્મના ઉદયજન્ય ઉન્માદનું દુઃખપૂર્વક વેદન થાય છે અને તેનાથી દુઃખપૂર્વક છૂટી શકાય છે.
२
रइयाणं भंते ! कइविहे उम्माए पण्णत्ते ?
गोया ! विहे उम्मापण्णत्ते, तं जहा- जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं ।
से केणट्टेणं भंते ! एवं वुच्चइ - णेरइयाणं दुविहे उम्माए पण्णत्ते, तं जहाजक्खाएसे य मोहणिज्जस्स य कम्मस्स उदएणं ?
गोयमा ! देवे वा से असुभे पोग्गले पक्खिवेज्जा, से णं तेसिं असुभाणं पोग्गलाणं पक्खिवणयाए जक्खाएसं उम्माय पाउणेज्जा, मोहणिज्जस्स वा कम्मस्स उदएणं मोहणिज्जं उम्मायं पाउणेज्जा | से तेणट्टेणं गोयमा ! जाव उदएणं ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! नैरयिडोभां डेटा प्रहारनो उन्माद होय छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેમાં બે પ્રકારનો ઉન્માદ હોય છે, યથા— યક્ષાવેશજન્ય ઉન્માદ અને મોહનીય કર્મના ઉદયજન્ય ઉન્માદ.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે નૈરયિકોમાં યક્ષાવેશજન્ય અને મોહનીય કર્મના ઉદય જન્ય તે બંને પ્રકારના ઉન્માદ હોય છે ?