________________
શતક્ર–૧૩: ઉદ્દેશ-૯
૧૦૭ |
ક્રિયાન્વિત કરશે નહીં. |६ से जहाणामए बीयंबीयगसउणे सिया, दो वि पाए समतुरंगेमाणे समतुरंगेमाणे गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा बीयंबीयगसउण किच्चगएणं अप्पाणेणं जाव છે ?
हंतागोयमा !गच्छेज्जा ! सेसंतंचेव जावणो चेवणं संपत्तीए जावविउव्विस्संति? ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ એક બીજંબીજક પક્ષી, પોતાના બંને પગને ઘોડાની જેમ એક સાથે ઉપાડીને ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે
ઉત્તર-હા, ગૌતમ! ઊડી શકે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ, કાવત્ ક્રિયાન્વિત કરશે નહીં. |७ सेजहाणामए पक्खिबिरालए सिया,रुक्खाओरुखंडेवेमाणे डेवेमाणे गच्छेज्जा। एवामेव अणगारे वि भावियप्पा, पुच्छा?
हंता गोयमा ! गच्छेज्जा । सेसंतं चेव णिरवसेस । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ બિડાલક પક્ષી (ચર્મપક્ષી વિશેષ) એક વૃક્ષથી બીજા વૃક્ષ પર બીજાથી ત્રીજા વૃક્ષ પર ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર-હા, ગૌતમ! ગમન કરી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. ८ से जहाणामए जीवंजीवगसउणे सिया, दो वि पाए समतुरंगेमाणे-समतुरंगेमाणे गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा, पुच्छा? सेसंतंचेव णिरवसेसं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ એક જીવંજીવક નામક પક્ષી (ચકોર પક્ષી) પોતાના બંને પગને ઘોડાની જેમ એક સાથે ઉપાડીને ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપોની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! ઊડી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. | ९ से जहाणामए हंसे सिया,तीराओ तीरं अभिरममाणे-अभिरममाणे गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा हंसकिच्चगएणं अप्पाणेणं, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंतंचेव णिरवसेसं ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવ! જેમ કોઈ હંસ ક્રીડા કરતાં એકકિનારેથી બીજા કિનારે જાય તેમ ભાવિતાત્મા અણગાર પણ હંસની સમાન રૂપની વિદુર્વણા કરીને એક કિનારેથી બીજા કિનારે જઈ શકે?
ઉત્તર- હા, ગૌતમ! તે રીતે ઊડી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. १० से जहाणामए समुद्दवायसए सिया, वीईओ वीइं डेवेमाणे-डेवेमाणे गच्छेज्जा,