________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪
[ ૪૧ |
માતા, પુછી ?
हंतागोयमा !तेणंणरगा महत्तराचेव महावित्थिण्णतरा चेव,महागासतराचेव, महापइरिक्कतरा चेव, णोतहा महप्पवेसणतरा चेव णो आइण्णतरा चेव,णो आउलतरा चेव, अणोमाणतरा चेव ।।
तेसुणंणरएसुणेरइया पंचमाए धूमप्पभाए पुढवीए णेरएहिंतो महाकम्मतरा चेव महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा चेव णोतहा अप्पकम्मतराणो अप्पकिरियतरा,णोअप्पासवतरा,णो अप्पवेयणतराचेव; अप्पिड्डियतरा चेव अप्पजुइयतरा चेव णो तहा महिड्डियतरा, णो महाजुइयतरा चेव। ભાવાર્થ :- પ્રશ્ન- છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીના નરકાવાસ, પાંચમી ધૂમપ્રભાપૃથ્વીના નરકાવાસોથી શું અત્યંત મોટા છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હા ગૌતમ! તે નરકાવાસ પાંચમી ધૂમપ્રભાપૃથ્વીના નરકાવાસોથી અત્યંત મોટા, અત્યંત વિસ્તૃત, ઘણા અવકાશવાળા અને ઘણી ખાલી જગ્યાવાળા છે અને તે ધૂમપ્રભાની અપેક્ષાએ મહાપ્રવેશવાળા નથી, અત્યંત આકીર્ણ નથી, અત્યંત વ્યાપ્ત નથી, પરંતુ પરસ્પર સંઘટ્ટન રહિત છે.
છઠ્ઠી ત:પ્રભાસ્થિત નૈરયિકો પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે પરંતુ અલ્પકર્મ, અલ્પક્રિયા અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા નથી. તે અલ્પઋદ્ધિ અને અલ્પતિવાળા હોય છે પરંતુ મહાઋદ્ધિ અને મહાદ્યુતિવાળા નથી. ६ पंचमाए णं धूमप्पभाए पुढवीए तिण्णि णिरयावाससयसहस्सा पण्णत्ता, पुच्छा?
गोयमा ! जहा छट्ठीए भणिया एवं सत्त वि पुढवीओ परोप्पर भण्णति जाव रयणप्पभति जावणोतहा महिड्डियतरा चेव,णो अप्पजुइयतरा चेव । ભાવાર્થ:- પ્રશ્ન- પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હે ગૌતમ! તે સર્વ કથન છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીની સમાન ઉપરની અને નીચેની નરક સાથે કરવું જોઈએ. તે જ રીતે સાતે ય નરક પૃથ્વીઓના વિષયમાં પરસ્પર રત્નપ્રભા સુધી કથન કરવું જોઈએ. થાવત્ શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો, રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મહાઋદ્ધિ અને મહાધુતિવાળા નથી પરંતુ અલ્પઋદ્ધિ અને અલ્પધુતિવાળા છે.” ત્યાં સુધી કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાત નરક પૃથ્વી અને તેમાં રહેલા નૈરયિકોની અનેક અપેક્ષાએ પરસ્પર તુલનાત્મક વિચારણા કરી છે. આ ઉદ્દેશકના વિષયનો સંગ્રહ કરતી ગાથાઓ આ પ્રમાણે છે
नेरइय फास पणिही, निरयंते चेव लोयमझे य । दिसि विदिसाण य पवहा, पवत्तणं अत्थिकाए हिं॥ अत्थि पएस फुसणा, ओगाहणया य जीवमोगाढा। अत्थि पएस निसीयण,बहुसमेलोगसंठाणे ॥