________________
शत-८:6देश-१
|
३१
४३ जइ भंते! मण-प्पओगपरिणए किं सच्चमण-प्पओगपरिणए मोसमण-प्पओग परिणए, सच्चामोसमण-प्पओगपरिणए असच्चामोसमण-प्पओगपरिणए ?
गोयमा ! सच्चमण-प्पओगपरिणए वा, मोसमण-प्पओगपरिणए वा, सच्चामोसमण-प्पओगपरिणए वा, असच्चामोसमण-प्पओगपरिणए वा । भावार्थ:- श्र- भगवन् ! (ते मे द्रव्य) मनप्रयोग परिएत डोय, तोते शंसत्य भनप्रयोग પરિણત હોય કે અસત્ય મનપ્રયોગ પરિણત હોય કે સત્યમૃષા(મિશ્ર) મનપ્રયોગ પરિણત હોય કે અસત્યામૃષા(વ્યવહાર) મનપ્રયોગ પરિણત હોય છે ?
ઉત્તર- હે ગૌતમ ! તે સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા અસત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા સત્યમૃષા મનપ્રયોગ પરિણત હોય છે અથવા અસત્યામૃષા મનપ્રયોગ પરિણત હોય છે. ४४ जइ भते!सच्चमण-प्पओगपरिणएकिं आरंभ-सच्चमण-प्पओगपरिणए, अणारंभसच्चमण-प्पओगपरिणए, सारंभ-सच्चमण-प्पओगपरिणए, असारंभ-सच्चमण-प्पओगपरिणए समारंभ-सच्चमण-प्पओगपरिणए, असमारंभ- सच्चमण- प्पओगपरिणए?
गोयमा! आरंभ-सच्चमण-प्पओगपरिणए वा जाव असमारंभ-सच्चमणप्पओग- परिणए वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે એક દ્રવ્ય, સત્ય મનપ્રયોગ પરિણત હોય છે, તો તે શું આરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે કે અનારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા સંરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે કે અસંરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા સમારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે કે અસમારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! તે આરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા યાવતુ અસમારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે. ४५ जइ भंते ! मोसमण-प्पओगपरिणए किं आरंभ-मोसमण-प्पओगपरिणए वा, पुच्छा ?
गोयमा ! जहा सच्चेणं तहा मोसेण वि, एवं सच्चामोसमणप्पओगेण वि, एवं असच्चामोस-मणप्पओगेण वि आलावगो भाणियव्यो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક દ્રવ્ય જો મૃષા મનપ્રયોગ પરિણત હોય, તો તે શું આરંભ મૃષા મનપ્રયોગ પરિણત હોય યાવત અસમારંભ અષામનપ્રયોગ પરિણત હોય છે?