________________
श्री भगवती सूत्र -3
जहा कसायाया य उवओगाया य तहा कसायाया य दंसणाया य । कसायाया य चरित्ताया य दो वि परोप्परं भइयव्वाओ ।
95
जहा कसायाया य जोगाया य भणिया तहा कसायाया य वीरियाया य भाणियव्वाओ ॥२॥
एवं जहा कसायायाए वत्तव्वया भणिया तहा जोगायाए वि उवरिमाहिं समं भाणियव्वाओ ॥३॥
जहा दवियायाए वत्तव्वया भणिया तहा उवओगायाए वि उवरिल्लाहिं समं भाणियव्वा ॥४॥
जस्स णाणाया तस्स दंसणाया णियमं अत्थि, जस्स पुण दंसणाया तस्स णाणाया भयणाए । जस्स णाणाया तस्स चरित्ताया सिय अत्थि सिय णत्थि, जस्स पुण चरित्ताया तस्स णाणाया णियमं अत्थि । णाणाया वीरियाया दो वि परोप्परं भयणाए ॥ ५ ॥
जस्स दंसणाया तस्स उवरिमाओ दो वि भयणाए, जस्स पुण ताओ तस्स दंसणाया नियमं अत्थि ॥ ६ ॥
जस्स चरित्ताया तस्स वीरियाया णियमं अत्थि, जस्स पुण वीरियाया तस्स चरित्ताया सिय अत्थि सिय णत्थि ॥७॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જેને કષાયાત્મા હોય છે, તેને યોગાત્મા હોય છે અને જેને યોગાત્મા હોય તેને કષાયાત્મા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેને કષાયાત્મા હોય છે, તેને યોગાત્મા અવશ્ય હોય છે, પરંતુ જેને યોગાત્મા હોય છે, તેને કષાયાત્મા કદાચિત્ હોય છે અને કદાચિત્ નથી. આ રીતે ઉપયોગાત્માની સાથે કષાયાત્માના સંબંધનું કથન કરવું જોઈએ.
કષાયાત્મા અને જ્ઞાનાત્મા, બંનેનો સંબંધ પરસ્પર વિકલ્પથી હોય છે.
કષાયાત્મા અને ઉપયોગાત્માના સંબંધની સમાન કષાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેવો જોઈએ. કષાયાત્મા અને ચારિત્રાત્માનો સંબંધ પરસ્પર વિકલ્પથી હોય છે.
કષાયાત્મા અને યોગાત્માના પરસ્પર સંબંધની સમાન કષાયાત્મા અને વીર્યાત્માનો સંબંધ કહેવો
भेजे.
જે રીતે કષાયાત્માની સાથે અન્ય છ આત્માઓની વક્તવ્યતાનું કથન કર્યું છે તે જ રીતે યોગાત્માની