________________
| शत-१२ : देश-१०
| ७५
| ४ जस्स णं भंते ! दवियाया तस्स उवओगाया, पुच्छा ?
गोयमा ! जस्स दवियाया तस्स उवओगाया णियमं अत्थि, जस्स उवओगाया तस्स वि दवियाया णियम अस्थि ।
जस्स दवियाया तस्स णाणाया भयणाए, जस्स पुण णाणाया तस्स दवियाया णियम अत्थि ।।
जस्स दवियाया तस्स दसणाया णियम अस्थि, जस्स वि दंसणाया तस्स दवियाया णियम अत्थि ।
जस्स दवियाया तस्स चरित्ताया भयणाए, जस्स पुण चरित्ताया तस्स दवियाया णियम अत्थि । एवं वीरियायाए वि समं ॥१॥ भावार्थ:- प्रश्न- भगवन् ! लेने द्रव्यात्मा डोय छ, तने 6पयोग मात्मा डोय छ भने ने ઉપયોગ આત્મા હોય છે તેને દ્રવ્યાત્મા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને ઉપયોગ આત્મા અવશ્ય હોય છે અને જેને ઉપયોગ આત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા પણ અવશ્ય હોય છે.
જેને દ્રવ્યાત્મા હોય છે, તેને જ્ઞાનાત્મા વિકલ્પ હોય છે અને જેને જ્ઞાનાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
જેને દ્રવ્યાત્મા હોય છે, તેને દર્શનાત્મા અવશ્ય હોય છે અને જેને દર્શનાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
જેને દ્રવ્યાત્મા હોય છે તેને ચારિત્રાત્મા વિકલ્પ હોય છે અને જેને ચારિત્રાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
- જેને દ્રવ્યાત્મા હોય છે તેને વીર્યાત્મા વિકલ્પ હોય છે અને જેને વીર્યાત્મા હોય છે. તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે. | ५ जस्स णं भंते ! कसायाया तस्स जोगाया, जस्स जोगाया तस्स कसायाया ?
गोयमा ! जस्स कसायाया तस्स जोगाया णियम अत्थि, जस्स पुण जोगाया तस्स कसायाया सिय अस्थि सिय णत्थि । एवं उवओगायाए वि समं कसायाया णेयव्वा ।
कसायाया य णाणाया य परोप्परं दो वि भइयव्वाओ ।