________________
शत-१२ : देश-७
| 933 |
નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વીની સમાન સર્વ કથન કરવું અર્થાત્ ઉત્પન્ન થયો છે. | ९ अयं णं भंते ! जीवे चउसट्ठीए असुरकुमारावाससयसहस्सेसु एगमेगंसि असुरकुमारावाससि पुढविक्काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए देवत्ताए देवित्ताए आसण-सयण-भंडमत्तोवगरणत्ताए उववण्णपुव्वे ? ___हंता गोयमा ! जाव अणंतखुत्तो । सव्वजीवा वि णं भंते ! एवं चेव, एवं जाव थणियकुमारेसु । णाणत्तं आवासेसु, आवासा पुव्वभणिया । लावार्थ :- प्रश्र- भगवन् ! ॥ १, असुरकुमारोन। ६४ साप असुरकुमारावासोमाथी प्रत्येक અસુરકુમારાવાસમાં, પૃથ્વીકાયિક રૂપે યાવત્ વનસ્પતિકાયિક રૂપે, દેવરૂપે, દેવીરૂપે, આસન, શયન, પાત્રાદિ ઉપકરણ રૂપે પહેલા ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. સર્વ જીવોના વિષયમાં પણ આ જ પ્રકારે જાણવું જોઈએ. આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પરંતુ તેના આવાસોમાં ભેદ છે. તેની સંખ્યા પૂર્વે કહી છે. |१० अयं णं भंते ! जीवे असंखेज्जेसु पुढविक्काइयावाससयसहस्सेसु एगमेगंसि पुढविक्काइयावाससि पुढविक्काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए उववण्णपुव्वे ?
हंता गोयमा ! जाव अणंतखुत्तो । एवं सव्वजीवा वि, एवं जाव वणस्सइ काइएसु। भावार्थ:- - भगवन ! असंध्यात साप ५८वीयि आवासोमांथी प्रत्ये પૃથ્વીકાયિકાવાસમાં પૃથ્વીકાયિક રૂપે યાવત્ વનસ્પતિકાયિક રૂપે ઉત્પન્ન થયો છે?
ઉત્તર– હા, ગૌતમ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. આ જ રીતે ચોવીસ દંડકવર્તી સર્વ જીવોના વિષયમાં કહેવું જોઈએ. આ જ રીતે વનસ્પતિકાયિક પર્વતના સ્થાનમાં પણ કહેવું જોઈએ. ११ अयं णं भंते ! जीवे असंखेज्जेसु बेइंदियावाससयसहस्सेसु एगमेगंसि बेइंदियावासंसि पुढविक्काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए; बेइंदियत्ताए उववण्ण- पुव्वे ?
हंता गोयमा ! जाव अणंत खुत्तो । सव्वजीवा वि णं एवं चेव । एवं जावमणुस्सेसु, णवरं तेइंदिएसु जाव वणस्सइकाइयत्ताए तेइंदियत्ताए, चउरिदिए