________________
શતક–૮ : ઉદ્દેશક—૧
૧૧
पओगपरिणया दुवालसविहा पण्णत्ता, तं जहा- सोहम्मकप्पोवगवेमाणिया जा अच्चुयकप्पोवग- वेमाणिया पओगपरिणया । कप्पाईयवेमाणिया पओगपरिणया दुविहा पण्णत्ता, तं जहा- गेवेज्जगकप्पाईय वेमाणिया पओगपरिणया, अणुत्तरोववाईयकप्पाईय वेमाणिय-पओगपरिणया । गेवेज्ज- कप्पाईय-वेमाणिय- पओगपरिणया णवविहा पण्णत्ता, तं जहा - हेट्ठिम-हेट्ठिम- गेवेज्जग-कप्पाईय- वेमाणियपओगपरिणया जाव उवरिम उवरिम- गेवेज्ज- कप्पाईय- वेमाणिय- पओगपरिणया । ભાવાર્થ :- વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે. યથા– કલ્પોપપત્રક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ અને કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ.
કલ્પોપપત્રક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના બાર પ્રકાર છે. યથા– સૌધર્મકલ્પોપન્નક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ અચ્યુતકલ્પોપન્નક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે, યથા– ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ અને અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના નવ પ્રકાર છે. યથા– અધસ્તન-અધસ્તન(નીચેની ત્રિકમાં નીચે) ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ યાવત્ ઉપરિતન-ઉપરિતન(ઉપરની ત્રિકમાં ઉપર) ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ.
१७ अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणियदेव-पंचिदिय-पओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
નોયમા ! પંચવિજ્ઞા પળત્તા, , तं जहा - विजयअणुत्तरोववाइय-कप्पाईय वेमाणिय-पओगपरिणया जाव सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय- कप्पाईयवेमाणियदेव - पंचिंदिय-पओगपरिणया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના પાંચ પ્રકાર છે. યથા– વિજય અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
વિવેચન :
પ્રયોગ પરિણત પુદ્ગલના સ્પષ્ટીકરણ માટે શાસ્ત્રકારે નવ દંડકની અપેક્ષાએ કથન કર્યું છે– (૧) નામ દ્વાર– પ્રથમ દંડકમાં સૂક્ષ્મ એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સુધીના જીવ ભેદની