________________
શ્રી ભગવતી સૂત્ર–૩
અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદોનું કથન છે. (૨) ભેદ દ્વાર– પર્યાપ્તા અને અપર્યાપ્તાની અપેક્ષાએ (૩) શરીરહાર– પાંચ શરીરની અપેક્ષાએ (૪) ઇન્દ્રિયહાર– શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ (૫) શરીર ઇન્દ્રિયદ્વાર– શરીર અને ઇન્દ્રિય બંનેની અપેક્ષાએ (૬) વર્ષાદિદ્વાર– વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ (૭) શરીર વર્ણાદિ દ્વાર– ઔદારિકાદિ પાંચ શરીરના વર્ણાદિની અપેક્ષાએ (૮) ઇન્દ્રિયવર્ણાદિદ્વાર– પાંચ ઇન્દ્રિયના વર્ણાદિની અપેક્ષાએ (૯) શરીરઇન્દ્રિયાદિદ્વારશરીર, ઇન્દ્રિય અને વર્ણાદિની અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલના ભેદ-પ્રભેદનું કથન છે.
૧ર
પ્રસ્તુત સૂત્રોમાં નામ હારની અપેક્ષાએ કથન છે. સંસારી સર્વ જીવો પોત-પોતાના શરીરાદિ બનાવવા માટે પુદ્ગલને ગ્રહણ કરે છે, તેથી જેટલા સંસારી જીવોના ભેદ છે તેટલા જ “જીવ ગ્રહ્મા” પ્રયોગ પરિણત પુદ્ગલના પણ ભેદ થાય છે. આ રીતે પાંચ સ્થાવરના દશ, વિકલેન્દ્રિયના ત્રણ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ, મનુષ્યોના બે, સાત નરકના સાત, ભવનપતિના દશ, અંતરના આઠ, જ્યોતિષી દેવોના પાંચ અને વૈમાનિક દેવોના(૧૨ દેવલોક, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાન) છવ્વીસ પ્રકાર છે. આ રીતે કુલ ૧૦+૩+૫+૫+૨+૭+૧૦+૮+૫+૨૬ - ૮૧ ભેદ પ્રથમ નામ હારમાં થાય છે.
(૧) દંડક–૧ : જીવના ભેદ–પ્રભેદની અપેક્ષા પ્રયોગ પરિણત પુદ્ગલના ૮૧ ભેદ
સૂક્ષ્મ
એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૧૦)
પૃથ્વી અપ. તેલ. (2)
બેઇન્દ્રિય
(અનેક પ્રકાર) (૧)
વાઉં. વન. (2) (૨) (૨) (2)
બાદર
તેઇન્દ્રિય
(અનેક પ્રકાર) (૧)
નારક
સાત નરકના સાત ભેદ (૭)
જલચર સ્થલચર ખેચર
સંમુર્ચ્છિમ ગર્ભજ સંમૂર્છિમ ગર્ભજ
ચતુષ્પદસ્થલચર પરિસર્પ
સંમૂર્છિમાં ગર્ભજ ઉરિસર્પ
ચૌરેન્દ્રિય
(અનેક પ્રકાર) (૧)
તિર્યંચ
(૧૦)
ભવનપતિ ૧૦ ભેદ
મનુષ્ય
(૨)
સંમૂર્છિમાં ગર્ભજ
ભુજપરિસર્પ
સંમૂર્છિમ ગર્ભજ સંમૂર્ણિમ ગર્ભજ
પંચેન્દ્રિય
(૮)
અંતર
ભેદ
દેવ
(૪૯)
જ્યોતિષી પ ભેદ
કલ્પોપપત્રક (૧૨ દેવલોક)
વૈમાનિક ૨૬ ભેદ
કલ્પાતીન
પ્રવેયક
નવ
અનુત્તર
વિમાન પાંચ
ભેદ