________________
शत-१२ : देश-५
| ७१५
અપેક્ષાએ નૈરયિકોની સમાન જાણવું જોઈએ. આ રીતે ચોરેન્દ્રિય સુધી જાણવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે વાયુકાયમાં ઔદારિક, વૈક્રિય અને તૈજસ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે. શેષ કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. તિર્યંચ પંચેન્દ્રિયનું કથન પણ વાયુકાયની સમાન જાણવું જોઈએ. १५ मणुस्साणं भंते ! पुच्छा?
गोयमा ! ओरालिय-वेउव्विय-आहारग-तेयगाइं पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; कम्मगं, जीवं च पडुच्च जहा णेरइयाणं । वाणमंतरजोइसिय-वेमाणिया जहा रइया । भावार्थ:- प्रश- भगवन् ! मनुष्यमां 24tagf, गंध, २स मने स्पर्श होय छ ?
तर- गौतम ! सौहार, वैजिय, माडा२४ मने तैस शरीरनी अपेक्षा पांय , मे ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. કાર્પણ શરીરની અપેક્ષાએ નૈરયિકોની સમાન જાણવું જોઈએ જીવની અપેક્ષાએ નૈરયિકોની સમાન જાણવું જોઈએ. અને નૈરયિકોની સમાન જ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન કરવું જોઈએ. |१६ धम्मत्थिकाए जाव जीवत्थिकाए; एए सव्वे अवण्णा जाव अफासा। पोग्गलत्थिकाए पंचवण्णे, पंचरसे, दुगंधे, अट्ठफासे पण्णत्ते । णाणावरणिज्जे जाव अंतराइए; एयाणि चउफासाणि । ભાવાર્થ:- ધર્માસ્તિકાય વાવ જીવાસ્તિકાય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે પરંતુ પુલાસ્તિકાય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શયુક્ત છે. જ્ઞાનાવરણીયથી અંતરાય પર્યંતના આઠ કર્મ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત છે. वेश्या, दृष्टि, शनशानामा वelfle :|१७ कण्हलेसा णं भंते ! कइवण्णा जाव कइ फासा पण्णत्ता ।
गोयमा ! दव्वलेसं पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; भावलेसं पडुच्च अवण्णा अगंधा, अरसा अफासा । एवं जाव सुक्कलेस्सा । ___ सम्मद्दिट्टि मिच्छादिट्ठी सम्मामिच्छादिट्ठी चक्खुद्दसणे अचक्खुदंसणे ओहिदसणे केवलदसणे आभिणिबोहियणाणे जाव विभंगणाणे; आहारसण्णा जाव परिग्गहसण्णा; एयाणि अवण्णाणि अगंधाणि, अरसाणि अफासाणि । ओरालियसरीरे जावतेयगसरीरे; एयाणि अट्ठफासाणि । कम्मगसरीरे चउफासे।