________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૦૯ |
૪ અદ અંતે ! મીયા, ૩વદ, ળિયડી, વન, હળે, પૂણે, , ઉં, जिम्हे, किव्विसे, आयरणया, गृहणया, वंचणया, पलिउंचणया, साइजोगे य; एस णं कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! पंचवण्णे जाव चउफासे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલ્ક, કુરૂપ, જિલંતા, કિલ્વેિષ, આદરણતા(આચરણતા), ગૃહનતા, વંચનતા, પ્રતિકુંચનતા અને સાતિયોગ; આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે?
ઉત્તર- હે ગૌતમ! આ સર્વમાં પાંચ વર્ણ યાવત્ ચાર સ્પર્શ હોય છે. ધ મદ બૌત્તિોપે, છ, મુછા, ૭, mહી, ત, ઉમા , મજ્જા, आसासणया, पत्थणया, लालप्पणया, कामासा, भोगासा, जीवियासा, मरणासा, णंदीरागे; एस णं कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! पंचवण्णे जाव चउफासे पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! લોભ, ઇચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ, આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર- હે ગૌતમ ! આ સર્વેમાં પાંચ વર્ણ યાવત ચાર સ્પર્શ હોય છે. | ६ अह भंते ! पेज्जे, दोसे, कलहे जाव मिच्छादसणसल्ले; एस णं कइवण्णे जाव कइफासे पण्णत्ते ? गोयमा ! पंचवण्णे जाव चउफासे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પ્રેમ-રાગ, દ્વેષ, કલહથી મિથ્યાદર્શનશલ્ય પર્વતના પાપસ્થાનમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તર-હે ગૌતમ! આ સર્વમાં પાચ વર્ણ યાવત્ ચાર સ્પર્શ હોય છે. વિવેચન :
પ્રસ્તુત છ સૂત્રમાં અઢાર પાપસ્થાનક ચઉસ્પર્શી છે તે વિષયને પ્રતિપાદિત કર્યો છે.
અઢાર પાપસ્થાનકનું સ્વરૂપ :(૧) પ્રાણાતિપાત - જીવ હિંસાથી ઉત્પન્ન થનારું કર્મ અથવા જીવ હિંસાને ઉત્પન્ન કરનાર ચારિત્ર મોહનીય કર્મ પણ ઉપચારથી પ્રાણાતિપાત કહેવાય છે.