________________
शत-१२ : देश-४
૬૯૧
એક ભંગ થાય કુલ મળીને ૫૧૭ ભંગ થાય છે.
યદ્યપિ સંખ્યાત પ્રદેશના સંખ્યાતા, અસંખ્યાત પ્રદેશના અસંખ્યાત અને અનંત પ્રદેશના અનંત ભંગ થઈ શકે છે, પરંતુ તે કથન પદ્ધતિમાં સંભવિત નથી, તેથી અહીં એક અપેક્ષિત કથન પદ્ધતિને સ્વીકાર કરીને પ્રવેશનક ભંગની સમાન ભંગ કર્યા છે. અનંત પરમાણુ પુદ્ગલનો સંયોગ વિયોગ - ३० अणंता णं भंते ! परमाणुपोग्गला जाव किं भवइ ?
गोयमा ! अणंतपएसिए खंधे भवइ; से भिज्जमाणे दुहा वि तिहा वि जाव दसहा वि संखेज्जा-असंखेज्जा-अणंतहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले एगयओ अणंतपएसिए खधे भवइ; जाव अहवा दो अणंतपएसिया खंधा भवंति । भावार्थ :- प्रश्र- भगवन् ! अनंत ५२मा पुगत मेत्रित थईने शुं थाय छ ? उत्तर- 3 ગૌતમ! અનંત પ્રદેશી સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભંગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય ત્યારે (૧) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં અનંત પ્રદેશ સ્કંધ હોય છે, યાવત્ (૧૩) બંને વિભાગમાં અનંત પ્રદેશ સ્કંધ હોય છે. ३१ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ अणंतपएसिए खधे भवइः अहवा एगयओ परमाणपोग्गले, एगयओ दुपएसिए, एगयओ अणंतपएसिए खंधे भवइ; जाव अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ अणंतपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ दो अणंत-पए सिया खंधा भवंति, एवं जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा तिण्णि अणंतपएसिया खंधा भवंति । ભાવાર્થ - જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે (૧) બે વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં એક અનંત પ્રદેશ સ્કંધ હોય છે (૨) એક વિભાગમાં પરમાણુ પુલ, બીજા વિભાગમાં