________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
[ ૬૮૯ ]
જ્યારે તેના બે વિભાગ થાય, ત્યારે એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે યાવતુ એક વિભાગમાં દશપ્રદેશી ઢંધ અને બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે અથવા એક વિભાગમાં એક સંખ્યાત પ્રદેશી અંધ અને બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે અથવા બંને વિભાગમાં અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે.
|२७ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ असंखिज्जपएसिए खंधेभवइ; जाव अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दसपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपए सिए खंधे, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति, एवं जाव अहवा एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति; अहवा तिण्णि असखेज्जपएसिया खंधा भवति । ભાવાર્થ - જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે અથવા એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. યાવતુ એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે અથવા એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા એક વિભાગમાં ઢિપ્રદેશી અંધ અને બીજા બે વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. આ રીતે યાવતુ એક વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ અને બીજા બે વિભાગમાં અસંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે અથવા ત્રણ-ત્રણ વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. |२८ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ, एवं चउक्कगसंजोगो जाव दसगसंजोगो, एए जहेव संखेज्ज- पएसियस्स, णवरं असंखेज्जगं एगं अहिगं भाणियव्वं जाव अहवा दस असंखेज्ज- पएसिया खंधा भवंति । ભાવાર્થ :- જ્યારે તેના ચાર વિભાગ થાય ત્યારે ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં અસંખ્યાતપ્રદેશી સ્કંધ હોય છે, આ રીતે ચાર સંયોગી થાવત્ દશ સંયોગી સુધી જાણવું