________________
[ ૬૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
સાત, આઠ, નવ, દશ અને સંખ્યાત તેમ ૧૦ પ્રકારે વિભાગ થાય છે. તેમાં બે વિભાગના દ્વિસંયોગી ૧૧ ભંગઃ- (૧) ૧+સંખ્યાત, (૨) ૨+ સંખ્યાત, (૩) ૩ + સંખ્યાત, (૪) ૪+ સંખ્યાત, (૫) ૫ + સંખ્યાત, (૬) +સંખ્યાત, (૭) ૭+ સંખ્યાત, (૮) ૮+ સંખ્યાત, (૯) ૯+ સંખ્યાત (૧૦) ૧૦+સંખ્યાત, (૧૧) સંખ્યાત સંખ્યાત. ત્રણ વિભાગના ત્રિસંયોગી– ૨૧ ભંગ :
(૧) ૧+૧+સંખ્યાત, (૮) ૧+૮+સંખ્યાત, (૧૫) પ+સંખ્યાત+સંખ્યાત, (૨) ૧+૨+સંખ્યાત, (૯) ૧+૯+સંખ્યાત, (૧૬) દ+સંખ્યાત+સંખ્યાત, (૩) ૧+૩+સંખ્યાત, (૧૦) ૧+૧૦+સંખ્યાત, (૧૭) ૭+સંખ્યાત+સંખ્યાત, (૪) ૧+૪+સંખ્યાત, (૧૧) ૧+સંખ્યાત+સંખ્યાત, (૧૮) ૮+સંખ્યાત+સંખ્યાત, (૫) ૧+૫+સંખ્યાત, (૧૨) ૨+સંખ્યાત+સંખ્યાત, (૧૯) ૯+સંખ્યાત+સંખ્યાત, (૬) ૧+s+સંખ્યાત, (૧૩) ૩+સંખ્યાત+સંખ્યાત, (૨૦) ૧૦+સંખ્યાત+સંખ્યાત, (૭) ૧+૭+સંખ્યાત, (૧૪) ૪+સંખ્યાત+સંખ્યાત, (૨૧) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત.
આ રીતે ચાર વિભાગના ચાર સંયોગી ૩૧ ભંગ, પાંચ વિભાગના પંચસંયોગી ૪૧ મંગ, છ વિભાગના ષ સંયોગી ૫૧ ભંગ, સાત વિભાગના સપ્ત સંયોગી ૧ ભંગ, આઠ વિભાગના અષ્ટ સંયોગી
૭૧ ભંગ, નવ વિભાગના નવસંયોગી ૮૧ ભંગ, દશ વિભાગના દશસંયોગી ૯૧ ભંગ અને સંખ્યાત વિભાગના સંખ્યા પરમાણુ વિભાગરૂપ સંખ્યાત સંયોગી એક ભંગ- આ રીતે ૪૬૦ ભંગ થાય છે. અસંખ્યાત પરમાણુ પુદ્ગલોનો સંયોગ-વિયોગ - २६ असंखेज्जाणं भंते ! परमाणुपोग्गला एगयओ साहण्णंति, एगयओ साहणित्ता किं भवइ ?
__गोयमा ! असंखेज्जपएसिए खंधे भवइ; से भिज्जमाणे दुहा वि जावदसहा वि संखेज्जहा वि असंखेज्जहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; जाव अहवा एगयओ दसपएसिए खधे भवइ, एगयओ असंखिज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा दो असंखेज्जपएसिया खंधा भवंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત પરમાણુ પુદ્ગલ એકત્રિત થઈને શું થાય છે?
ઉત્તર- હેગૌતમ! અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે ત્રણ વાવ દશ, સંખ્યાત અને અસંખ્યાત વિભાગ થાય છે.