________________
श्री भगवती सूत्र-3
एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दसपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणु- पोग्गले, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति; एवं जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ दो संखेज्जपए सिया खंधा भवंति; अहवा तिण्णि संखेज्ज-पएसिया खंधा भवति । ભાવાર્થ - જ્યારે તેના ત્રણ વિભાગ થાય, ત્યારે (૧) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં એક સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે, (૨) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. (૩) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. આ રીતે યાવત (૪–૧૦) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. (૧૧) એક વિભાગમાં પરમાણુ યુદ્ગલ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૧૨) એક વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. આ રીતે યાવત (૧૩ થી ૨૦) એક વિભાગમાં દશ પ્રદેશી ઢંધ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે, (૨૧) ત્રણે વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે.
२४ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ संखेज्जपए सिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पए सिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ दो परमाणुपोग्गला; एगयओ दसपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो सखेज्जपएसिया खधा भवति; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ दो संखेज्ज- पएसिया खंधा भवंति; जावअहवा एगयओपरमाणुपोग्गले, एगयओदसपएसिए खंधे, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिण्णि संखेज्जपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ तिण्णि संखेज्जपएसिया खंधा भवंति; जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ तिण्णि खेज्जपएसिया खंधा भवंति;अहवा चत्तारि संखेज्जपएसिया खंधा भवंति ।