________________
શતક—૧૨ : ઉદ્દેશક-૪
૧+૧+૪+૪, ૧+૨+ર+૫, ૧+૨+૩+૪, ૧+૩+૩+૩, ૨+૨+૨+૪, ૨+૨+૩+૩ પાંચ વિભાગ(ભંગ-૭) ૧+૧+૧+૧+૬, ૧+૧+૧+૨+૫, ૧+૧+૧+૩+૪, ૧+૧+૨+૨+૪, ૧+૧+૨+૩+૩, ૧+ર+૨+૨+૩, ૨+૨+૨+ર+ર છ વિભાગ–(ભંગ-૫) ૧+૧+૧+૧+૧+૫, ૧+૧+૧+૧+૨+૪, ૧+૧+૧+૧+૩+૩, ૧+૧+૧+૨+૨+૩, ૧+૧+૨+૨+૨+૨ સાત વિભાગ (ભંગ-૩) ૧+૧+૧+૧+૧+૧+૪, ૧+૧+૧+૧+૨+૩, ૧+૧+૧+૧+૨+૨+૨ આઠ વિભાગ–(ભંગ-૨) ૧+૧+૧+૧+૧+૧+૧+૩, ૧+૧+૧+૧+૧+૧+૨+૨ નવ વિભાગ-(ભગ-૧) ૧+૧+૧+ ૧+૧+૧+૧+૧+ર દશ વિભાગ–(ભંગ-૧) ૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧
૬૮૫
આ રીતે બે પરમાણુ પુદ્ગલથી લઈને દશ પરમાણુ પુદ્ગલના કુલ ૧+૨+૪+૬+૧૦+૧૪+ ૨૧+ ૨૯+ ૪૧ = ૧૨૮ ભંગ થાય છે.
સંખ્યાત પરમાણુ પુદ્ગલોનો સંયોગ-વિયોગઃ -
२२ संखेज्जा णं भंते ! परमाणुपोग्गला एगयओ साहण्णंति, एगयओ साहणित्ता किं भवइ ?
गोयमा ! संखेज्जपएसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि जाव दसहा वि संखेज्जहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ संखेज्ज- पएसिए खंधे भवइः अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ संखेज्जपए सिए खंधे भवइ; एगयओ तिपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा दो संखेज्जपएसिया खंधा भवंति ।
ભાવાર્થ
:- પ્રશ્ન- હે ભગવન્ ! સંખ્યાત પરમાણુ પુદ્ગલો એકત્રિત થાય ત્યારે શું થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સંખ્યાત પ્રદેશી સ્કંધ બને છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ યાવત્ દશ અને સંખ્યાત વિભાગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય, ત્યારે– (૧) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે, આ રીતે યાવત્ (૪ થી ૧૦) એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે, (૧૧) બંને વિભાગમાં સંખ્યાત પ્રદેશી કંધો હોય છે.
२३ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ संखेज्जपए सिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे,