________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૪
|
૭૭ |
જ્યારે તેના પાંચ વિભાગ થાય ત્યારે (૧) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને પાંચમાં વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે, (૨) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ચોથા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ, પાંચમાં વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રણ વિભાગમાં ત્રણ દ્ધિપ્રદેશી ઢંધ હોય છે. (ત્રણ વિકલ્પ- ૧+૧+૧+૧+૪, ૧+૧+૧+ ૨+૩, ૧+૧+૨+૨+૨).
જ્યારે તેના છ વિભાગ થાય ત્યારે (૧) પાંચ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને છઠ્ઠા વિભાગમાં ત્રિપ્રદેશી અંધ હોય છે, (૨) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુગલ અને બે વિભાગમાં બેઢિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૩, ૧+૧+૧+૧+૨+૨).
જ્યારે તેના સાત વિભાગ થાય ત્યારે છ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને સાતમા વિભાગમાં દ્ધિપ્રદેશી અંધ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧+૨).
જ્યારે તેના આઠ વિભાગ થાય તો આઠે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧+૧+૧). | ૮ નવ મતે ! પરમાણુપોાિ , પુચ્છ I
गोयमा ! णव पएसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि कज्जइ जाव णवविहा कज्जइ; दुहा कज्जमाणे एगयओ परमाणु पोग्गले एगयओ अट्ठपएसिए खंधे भवइ, एवं एक्केक्कं संचारतेहिं जाव अहवा एगयओ चउप्पएसिए खंधे; एगयओ पंचपएसिए खंधे भवइ ।
तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ सत्तपएसिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ छप्पए सिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ अहवा एगयओ परमाणुपोग्गले, एगयओदो चउप्पएसिया खंधा भवंति, (अहवा एगयओ दो दुपएसिया खंधा एगयओ पंचपऐसिए खंधे भवइ),अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ; अहवा तिण्णि तिपएसिया खंधा भवति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નવ પરમાણુ પુદ્ગલ એકત્રિત થાય ત્યારે શું થાય છે?
ઉત્તર- હે ગૌતમ! નવ પ્રદેશી અંધ બને છે અને જો તેના વિભાગ થાય તો બે, ત્રણ વાવનું નવ વિભાગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય, ત્યારે એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં અષ્ટ પ્રદેશી અંધ હોય છે. આ રીતે એક-એકનો સંચાર(વૃદ્ધિ) કરવો જોઈએ યાવતુ એક વિભાગમાં