________________
૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ચતુષ્પદેશી સ્કંધ અને બીજા વિભાગમાં પંચપ્રદેશ સ્કંધ હોય છે. ચાર વિકલ્પ- ૧+૮, ૨૭, ૩+s, ૪+૫).
જ્યારે તેના ત્રણ વિભાગ થાય, ત્યારે (૧) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં સપ્તપ્રદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં ષષ્ટદેશી સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં પંચ પ્રદેશી અંધ હોય છે. (૪) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બે વિભાગમાં ચતુuદેશી સ્કંધો હોય છે (૫) બે વિભાગમાં દ્ધિપ્રદેશી સ્કંધો અને ત્રીજા વિભાગમાં પંચપ્રદેશી ઢંધ હોય છે. (૬) એક વિભાગમાં એક દ્વિપ્રદેશી અંધ, બીજા વિભાગમાં એક ત્રિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં ચતુuદેશી સ્કંધ હોય છે. (૭) ત્રણ વિભાગમાં ત્રણ ત્રિપ્રદેશી ઢંધ હોય છે. (સાત વિકલ્પ- ૧+૧+૭, ૧+૨+૬, ૧+૩+૫, ૧+૪+૪, ૨+૨+૫, ૨+૩+૪, ૭+૩+૩). | ९ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ छप्पसिए खधे भवइ; अहवा एगयओ दो परमाणुपोगला, एगयओ दुपएसिए खंधे, एगयओ पंच-पएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ दो तिपएसिया खंधा भवंति; अहवा एगयओ तिण्णि दुप्पएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ ।
ભાવાર્થ:- જ્યારે તેના (નવ પ્રદેશી સ્કંધના) ચાર વિભાગ થાય, ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં ષપ્રદેશી ઢંધ હોય છે, (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પગલ, ત્રીજા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં પંચ પ્રદેશી અંધ હોય છે (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ યુગલ, ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૪) એક વિભાગમાં પરમાણુ પુલ, બે વિભાગમાં દ્વિપ્રદેશી અંધ અને ચોથા વિભાગમાં ચતુuદેશીસ્કંધ હોય છે. (૫) એક વિભાગમાં એક પરમાણુ યુદ્ગલ, બીજા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ અને ત્રીજા-ચોથા વિભાગમાં ત્રિપ્રદેશી ઢંધો હોય છે. (૬) ત્રણ વિભાગમાં ક્રિપ્રદેશી ઢંધો અને ચોથા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (છ વિકલ્પ-૧+૧+૧+૬, ૧+૧+૨+૫, ૧+૧+૩+૪, ૧+૨+++૪, ૧+૨+૩ +૩, ૨+૨+૨+૩) १० पंचहा कज्जमाणे एगयओ चत्तारि परमाणुपोग्गला; एगयओ पंचपए सिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दुपएसिए