________________
शत- १२ : उद्देश६-२
विहरंति, एएसिं णं जीवाणं सुत्तत्तं साहू । एए णं जीवा सुत्ता समाणा णो बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं दुक्खणयाए सोयणयाए जाव परियावणयाए वट्टंति, एए णं जीवा सुत्ता समाणा अप्पाणं वा परं वा तदुभयं वा णो बहूहिं अहम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति, एएसिं णं जीवाणं सुत्तत्तं साहू |
553
जयंती ! जे इमे जीवा धम्मिया धम्माणुया जाव धम्मेणं चेव वितिं कप्पेमाणा विहरंति, एएसिं णं जीवाणं जागरियत्तं साहू । एए णं जीवा जागरा समाणा बहूणं पाणाणं जाव सत्ताणं अदुक्खणयाए जाव अपरियावणयाए वट्टंति, तेणं जीवा जागरमाणा अप्पाणं वा परं वा तदुभयं वा बहूहिं धम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति । एए णं जीवा जागरमाणा धम्मजागरियाए अप्पाणं जागरइत्तारो भवंति, एएसि णं जीवाणं जागरियत्तं साहू; से तेणट्टेणं जयंती ! एवं वुच्चइअत्थेगइयाणं जीवाणं सुत्तत्तं साहू, अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू | भावार्थ :- प्रश्न- हे भगवन् ! कवोनुं सुप्त रहेवुं सारुं छे डे भगृत रहेवुं सारुं छे ? उत्तर- हे ४यंती ! } કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોનું જાગૃત રહેવું સારું છે.
प्रश्न - हे भगवन् ! तेनुं शुं अरए छे ?
ઉત્તર– હે જયંતી ! જે જીવ અધાર્મિક, અધર્મનું અનુસરણ કરનાર, અધર્મપ્રિય, અધર્મનું કથન કરનાર, અધર્મનું અવલોકન કરનાર, અધર્મમાં આસક્ત, અધર્માચારણ કરનાર અને અધર્મથી જ પોતાની આજીવિકા ચલાવનાર છે, તે જીવોનું સુપ્ત રહેવું સારું છે. તે જીવ સુપ્ત હોય તો અનેક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વના દુઃખ, શોક અને પરિતાપ આદિનું કારણ બનતા નથી તથા તે પોતાને, બીજાને અને સ્વ-પર બંનેને અનેક અધાર્મિક સંયોજના(પ્રપંચો)માં ફસાવતા નથી. તેથી તે જીવોનું સુપ્ત રહેવું સારું છે.
हेभयंती ! ४ व धार्मिङ, धर्मानुसारी, धर्मप्रिय, धर्मनुं अथन डरनार, धर्मनुं अवलोउन डरनार, ધર્માસક્ત, ધર્માચરણ કરનાર અને ધર્મપૂર્વક આજીવિકા ચલાવનાર છે, તે જીવોનું જાગૃત રહેવું સારું છે, કારણ કે તે જીવ જાગૃત હોય, તો અનેક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોના દુઃખ, શોક અને પરિતાપ આદિનું કારણ બનતા નથી, તથા તે પોતાને, પરને અને સ્વ-પર બંનેને અનેક ધાર્મિક સંયોજનામાં જોડે છે, તથા ધાર્મિક જાગરિકા દ્વારા જાગૃત કરે છે, તેથી તે જીવોનું જાગૃત રહેવું સારું છે. હે જયંતી ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોનું જાગૃત રહેવું સારું છે.
सजलत्व-हुलत्व :
१२ बलियत्तं भंते ! साहू दुब्बलियत्तं साहू ? जयंती ! अत्थेगइयाणं जीवाणं बलियत्तं साहू, अत्थेगइयाणं जीवाणं दुब्बलियत्तं साहू ।