________________
|
१२ |
श्री भगवती सूत्र-3
અર્થને સ્વીકારીને, બલરાજાની અનુમતિથી વિવિધમણિ-રત્નોથી યુક્ત, ચિત્રોથી અલંકૃત ભદ્રાસન પરથી ઊઠી. ઊઠીને શીવ્રતારહિત, અચપલગતિથી પોતાના શયનગૃહમાં આવી. આવીને, શય્યા પર બેઠી. બેસીને રાણી વિચાર કરવા લાગી કે આ મારું ઉત્તમ, પ્રધાન અને મંગલ સ્વપ્ન, અન્ય પાપસ્વપ્નોથી વિનષ્ટ ન થઈ જાય તે માટે દેવ-ગુરુ સંબંધી પ્રશસ્ત, માંગલિક ધાર્મિક કથાઓનું સ્મરણ કરતી સ્વપ્ન સંરક્ષણ નિમિત્તે જાગરણ કરવા લાગી. २२ तएणं से बले राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! अज्ज सविसेसं बाहिरियं उवट्ठाणसालं गंधोदय-सित्त-सुइअ संमज्जिओवलित्तं सुगंधवरपंचवण्णपुप्फोवयारकलियं कालागरुपवर-कुंदुरूक्क जावगंधवट्टिभूयं करेह य करावेह य, करेत्ता कारवित्ता सीहासणं रएह, रयावित्ता ममेयं आणत्तिय पच्चप्पिणह । तएणं ते कोडुंबिय पुरिसा जाव पडिसुणित्ता खिप्पामेव सविसेसं बाहिरियं उवाणसालं जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યાર પછી બલરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે શીધ્ર બહારની ઉપસ્થાનશાળામાં વિશેષરૂપે ગંધોદકનો છંટકાવ કરીને સ્વચ્છ કરો અને લેપ કરીને સુંદર કરો, સુગંધિત અને ઉત્તમ પાંચ વર્ણના પુષ્પોથી અલંકૃત કરો. ઉત્તમ કાલાવરુ અને કુન્દરુકના ધૂપથી થાવ સુગંધિત ગુટિકાની સમાન કરો-કરાવો, કરાવીને ત્યાં એક સિંહાસન રાખો. સિંહાસન રાખીને મને નિવેદન કરો. ત્યારે સેવક પુરુષોએ રાજાની આજ્ઞા સાંભળીને તે પ્રમાણે બાહ્ય સભાભવનમાં રાજાની આજ્ઞાનુસાર કાર્ય કર્યું; પછી રાજાને કાર્ય પૂર્ણ થયાનું નિવેદન કર્યું. स्वान पाटो द्वारा इसा-हर्शन :|२३ तएणं से बले राया पच्चूसकालसमयसि सयणिज्जाओ अब्भुढेइ, अब्भुढेत्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, अट्टणसालं अणुपविसइ, जहा उववाइए तहेव अट्टणसाला तहेव मज्जणघरे जाव ससिव्व पियदसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता अप्पणो उत्तरपुरत्थिमे दिसीभाए अट्ठ भद्दासणाई सेयवत्थपच्चुत्थुयाई सिद्धत्थग-कय-मंगलोवयाराई रयावेइ, रयावेत्ता अप्पणो अदूरसामंते णाणामणिरयणमंडियं, अहियपेच्छणिज्जं, महग्धं वरपट्टणुग्गयं, सण्हपट्टबहुभत्तिसयचित्तत्ताणं, ईहामियउसभ जावभत्तिचित्तं अभितरियंजवणियं अंछावेइ, अंछावेत्ता णाणामणि-रयण-भत्तिचित्तं अत्थरय-मउयमसूरगोत्थयं, सेयवत्थ-पच्चुत्थुयं, अंगसुहफासुयं, सुमउयं पभावईए देवीए भद्दासणं रयावेइ, रयावित्ता कोडुंबियपुरिसे