________________
श्री भगवती सूत्र-3
तं सुविणं ओगिण्हइ, ओगिण्हित्ता ईहं पविस्सा, ईहं पविसित्ता अप्पणो साभाविएणं मइपुव्वएणं बुद्धिविण्णाणेणं तस्स सुविणस्स अत्थोग्गहणं करेइ, करेत्ता पभावइं देविं ताहिं इट्ठाहिं कंताहिं जाव मंगल्लाहिं मिय-महुर-सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे- संलवमाणे एवं वयासी
૬૧૦
ભાવાર્થ :- હે દેવાનુપ્રિય ! આજે તથાપ્રકારની(ઉપરોક્ત વર્ણનવાળી) સુખ શય્યામાં સૂતેલી મેં, મારા મુખમાં પ્રવેશ કરતા સિંહનું સ્વપ્ન જોયું, સ્વપ્ન જોઈને હું જાગૃત થઈ. હે દેવાનુપ્રિય ! આ ઉદાર આદિ વિશેષણયુક્ત મહાસ્વપ્નનું કલ્યાણકારી ફળ શું થશે ? પ્રભાવતી રાણીની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને બલ રાજા હર્ષિત અને સંતુષ્ટ હૃદયવાળા થયા. મેઘની ધારાથી વિકસિત કદમ્બના સુગંધિત પુષ્પની સમાન રોમાંચિત થયેલા બલ રાજાએ, તે સ્વપ્નનો સામાન્ય વિચાર કર્યો, સામાન્ય વિચાર કરીને, વિશેષ વિચાર કરીને પોતાની સ્વાભાવિક મતિથી, બુદ્ધિ વિજ્ઞાનથી તે સ્વપ્ન ફળનો નિશ્ચય કર્યો. ત્યાર પછી ઇષ્ટ, કાંત યાવત્ મંગલ, મિત મધુર, કલ્યાણકારી વાણીથી રાજાએ પ્રભાવતી દેવીને આ પ્રમાણે કહ્યું. રાજા દ્વારા સ્વપ્ન ફલ દર્શન :
२० ओराले णं तुमे देवी ! सुविणे दिट्ठे, कल्लाणे णं तुमे देवी ! सुविणे दिट्ठे जाव सस्सिरीए णं तुमे देवी! सुविणे दिट्ठे, आरोग्ग-तुट्ठि - दीहा - उकल्लाणमंगलकार णं तुमे देवी! सुविणे दिट्ठे, अत्थलाभो देवाणुप्पिए! भोगलाभो देवाणुप्पिए ! पुत्तलाभो देवाणुप्पिए ! रज्जलाभो देवाणुप्पिए ! एवं खलु तुमं देवाणुप्पिए ! णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्टमाणं राइंदियाणं वीइक्कंताणं अम्हं कुलकेडं, कुलदीवं, कुलपव्वयं, कुलवडेंसयं, कुलतिलगं, कुलकित्तिकरं, कुलणंदिकरं, कुलजसकरं, कुलाधारं, कुलपायवं, कुलविवर्द्धणकरं, सुकुमाल - पाणिपायं, अहीणपडिपुण्णपंचिंदिय सरीरं जाव ससिसोमाकारं, कंतं, पियदंसणं, सुरूवं, देवकुमार - समप्पभं दारगं पयाहिसि।
से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण-विडलबल-वाहणे रज्जवई राया भविस्सइ । तं उराले णं तुमे देवी ! सुमिणे दिट्ठे जाव आरोग्गतुट्ठि दीहाउयकल्लाण जाव मंगल्लकारए णं तुमे देवी ! सुविणे दिट्ठे त्ति कट्टु पभावइं देविं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं दोच्चं पि तच्चं पि अणुबूहइ ।
AGEार्थ :- कुलवडेंसयं सभां शिपर समान कुलपायवं सभां पाहय (वृक्ष) समान
=
=