________________
शत-११ : 6देश-११
| soe
|१८ तएणं सा पभावई देवी अयमेयारूवं ओरालं जाव सस्सिरियं महासुविणं पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठतुट्ठ जाव हियया धाराहयकलंबपुप्फगं पिव समूसियरोमकूवा तं सुविणं ओगिण्हइ, ओगिण्हित्ता सयणिज्जाओ अब्भुटेइ, अब्भुढेत्ता अतुरियमचवलमसंभताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव बलस्स रण्णो सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बलं रायं ताहिं इट्ठाहिं कंताहिं पियाहि मणुण्णाहिं मणामाहि ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धण्णाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं मिय-महुर-मंजुलाहिं गिराहिं संलवमाणी-संलवमाणी पडिबोहेइ, पडिबोहेत्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणिरयणभत्तिचित्तंसि भद्दासणंसि णिसीयइ, णिसीयित्ता आसत्था वीसत्था सुहासणवरगया बलं रायं ताहिं इट्ठाहिं कंताहिं जाव संलवमाणी-सलवमाणी एवं वयासीशब्दार्थ :- सस्सिरियं = श्री लक्ष्मीयुत धाराहयकलंबपुप्फगंपिव = भेधनी थी विसित ४० पुष्पना समान समूसियरोमकूवा = रोम ५ विसित-रोमांयित थयां गिराहिं =
elथी संलवमाणी = पोसती आसत्था वीसत्था = मआश्वस्त-विश्वस्त थईन. ભાવાર્થ :- ત્યારપછી પ્રભાવતી રાણી આ પ્રકારે ઉદાર(ઉત્તમ) યાવત્ શોભાયુક્ત મહાસ્વપ્નને જોઈને જાગૃત થઈ. તે હર્ષિત અને સંતુષ્ટ હૃદયવાળી વાવતું મેઘધારાથી વિકસિત કદમ્બ પુષ્પની સમાન રોમાંચિત થતી, સ્વપ્નનું સ્મરણ કરવા લાગી. સ્વપ્નનું સ્મરણ કરતા રાણી પોતાની શય્યામાંથી ઊઠી અને શીઘ્રતા રહિત, ચપલતા રહિત, સંભ્રમ રહિત અને વિલંબ રહિત, રાજહંસ સમાન ઉત્તમ ગતિથી यालती-यासती या बसरा- शयनगृ तुं त्यां मावी, आवीने ष्ट, sid, प्रिय, मनोश, मनोड२, ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલ, સુંદર, મિત, મધુર અને કોમળ વાણીથી બોલતી-બોલતી બલરાજાને જગાડવા લાગી. રાજા જાગૃત થયા. રાજાની આજ્ઞા થતાં, રાણી વિચિત્ર મણિ અને રત્નોની રચનાથી ચિત્રિત ભદ્રાસન પર બેઠી. બેસીને સ્વસ્થ અને શાંત બનેલી પ્રભાવતી રાણીએ ઉત્તમ સુખાસન પર બેઠા બેઠા ઇષ્ટ કાંત, પ્રિય આદિ વિશેષણ યુક્ત મધુર વાણીથી બલરાજાને આ પ્રમાણે કહ્યું – |१९ एवं खलु अहं देवाणुप्पिया ! अज्ज तंसि तारिसगंसि सयणिज्जंसि सालिंगण वट्टिए तं चेव जाव णियगवयणमइवयंतं सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा, तण्णं देवाणुप्पिया ! एयस्स ओरालस्स जाव महासुविणस्स के मण्णे कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ?
तएणं से बले राया पभावईए देवीए अंतिय एयमहूँ सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियए धाराहय-णीव-सुरभिकुसुम-चंचुमालइय-तणुय-ऊसविय-रोमकूवे