________________
शत-११: देश-८
| ५७१
દર્ભ, કુશ અને રેતીથી વેદિકા બનાવી અર્થાત્ લીપીને વેદિકા બનાવીને, નિર્મથન કાષ્ઠથી (જે કાષ્ઠ ઘસવાથી અગ્નિ પ્રગટે છે તેને નિર્મથન કાષ્ઠ કહે છે) અરણીના લાકડાને ઘસ્યું. બંને લાકડા ઘસીને અગ્નિ પ્રગટાવી. ત્યારપછી તેમાં લાકડા નાંખીને તેને પ્રજ્વલિત કરી. તેમાં સમિધ વગેરે નાખીને તેને વિશેષ પ્રજ્વલિત री, पछी अग्निनी ४भी त२३ ते सात वस्तुओ राणी. यथा- सथा(6५४२९॥ विशेष), १ese, જ્યોતિસ્થાન-દીપ, શય્યાના ઉપકરણ, કમંડલ, કાષ્ઠ નિર્મિત દંડ અને સ્વશરીર, મધ, ઘી અને ચોખાથી અગ્નિમાં હોમ કર્યો. હવન કરીને, ચરુ(એક પ્રકારનું પાત્ર વિશેષ) તૈયાર કર્યો.
આ પ્રમાણે ચરુમાં રાંધીને બલિ દ્વારા વૈશ્વદેવની પૂજા કરી અર્થાત્ કાગડાઓને અન્ન પ્રદાન કર્યું, અતિથિઓની પૂજા કરી અર્થાત્ તેને જમાડ્યા. અતિથિઓને જમાડ્યા પછી સ્વયં આહાર કર્યો. | ७ तएणं से सिवे रायरिसी दोच्चं छद्रुक्खमणं उवसंपज्जित्ताणं विहरइ । तएणं से सिवे रायरिसी दोच्चे छट्ठक्खमणपारणगंसि आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता एवं जहा पढमपारणगं, णवरं दाहिणगं दिसं पोक्खेइ, दाहिणाए दिसाए जमे महाराया ! पत्थाणे पत्थियं अभिरक्खउ सिवं रायरिसिं सेसं तं चेव जाव तओ पच्छा अप्पणा आहारमाहारेइ ।।
तएणं से सिवे रायरिसी तच्चं छट्ठक्खमणं उवसंपज्जित्ता णं विहरइ । तएणं से सिवे रायरिसी सेसं तं चेव णवरं पच्चत्थिमं दिसं पोक्खेइ, पच्चत्थिमाए दिसाए वरुणे महाराया पत्थाणे पत्थियं अभिरक्खउ सिव रायरिसिं सेसं तं चेव जाव तओ पच्छा अप्पणा आहारमाहारेइ ।
तएणं से सिवे रायरिसी चउत्थं छट्ठक्खमणं उवसंपज्जित्ताणं विहरइ । तएणं से सिवे रायरिसी चउत्थछट्ठक्खमण, एवं तं चेव णवरं उत्तरदिसं पोक्खेइ, उत्तराए दिसाए वेसमणे महाराया पत्थाणे पत्थियं अभिरक्खउ सिवं रायरिसिं, सेसं तं चेव जाव तओ पच्छा अप्पणा आहारमाहारेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી શિવ રાજર્ષિએ બીજીવાર છઠ્ઠની તપસ્યા કરી, પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યો, વલ્કલના વસ્ત્રો પહેયો ચાવતું પ્રથમ પારણાની સમાન સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે બીજા પારણાના દિવસે દક્ષિણ દિશાની પૂજા કરી અને આ પ્રમાણે કહ્યું“હે દક્ષિણ દિશાના લોકપાલ યમ મહારાજ ! પરલોક સાધનામાં મારી(શિવરાજર્ષિની) રક્ષા કરો” ઇત્યાદિ પૂર્વવત્ જાણવું જોઈએ યાવતું ત્યાર પછી તેણે સ્વયં આહાર કર્યો.
આ રીતે શિવરાજર્ષિએ ત્રીજીવાર છઠ્ઠની તપસ્યા કરી. તેના પારણાના દિવસે પૂર્વોક્ત વિધિ કરી. તેમાં વિશેષતા એ છે કે ત્યારે પશ્ચિમ દિશાની પૂજા કરી અને આ પ્રમાણે કહ્યું- “હે પશ્ચિમ દિશાના