________________
| ५७२
श्री भगवती सूत्र-3
લોકપાલ વરુણ મહારાજ ! પરલોક સાધનામાં પ્રવૃત્ત મારી (શિવરાજર્ષિની) રક્ષા કરો” ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત ત્યારપછી તેણે સ્વયં આહાર કર્યો.
ત્યારપછી ચોથી વાર છની તપસ્યાના પારણાના દિવસે ઉત્તર દિશાની પૂજા કરી અને આ પ્રમાણે કહ્યું– “હે ઉત્તર દિશાના લોકપાલ વૈશ્રમણ મહારાજ!ધર્મ સાધનામાં પ્રવૃત્ત મારી (શિવરાજર્ષિની) આપ રક્ષા કરો” ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ થાવ ત્યારપછી તેણે સ્વયં આહાર કર્યો.
આ રીતે શિવરાજર્ષિ દિચક્રવાલ તપ સહિત દિશાપ્રોક્ષક તાપસચર્યાનું પાલન કરી રહ્યા હતા. વિર્ભાગજ્ઞાન અને મિથ્યા પ્રરૂપણા :
८ तएणं तस्स सिवस्स रायरिसिस्स छटुंछट्टेणं अणिक्खित्तेणं दिसाचक्कवालेणं जाव आयावेमाणस्स पगइभद्दयाए जाव विणीययाए अण्णया कयाइ तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स विभंगे णाम अण्णाणे समुप्पण्णे । से णं तेणं विब्भंगणाणेणं समुप्पण्णेणं पासइ अस्सि लोए सत्त दीवे सत्त समुद्दे, तेण परं ण जाणइ ण पासइ । शार्थ :- अणिक्खित्तेणं = छोऽया विना, निरंतर आयावेमाणस्स = मातापन खेता. ભાવાર્થ :- નિરંતર છઠ-છઠની તપસ્યાપૂર્વક દિકુ ચક્રવાલ તપ કરતાં, યાવત આતાપના લેતાં અને પ્રકૃતિની ભદ્રતા યાવત વિનીતતા આદિ ગુણોથી કોઈક દિવસે શિવરાજર્ષિને તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી તે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રને જોવા લાગ્યા. તે સિવાય અન્ય દ્વીપસમુદ્રોને તે જાણતા કે દેખતા ન હતા. | ९ तएणं तस्स सिवस्स रायरिसिस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- अत्थि णं ममं अइसेसे णाण-दसणे-समुप्पण्णे, एवं खलु अस्सि लोए सत्त दीवा सत्त समुद्दा, तेणं परं वोच्छिण्णा दीवा य समुद्दा य; एवं संपेहेइ, संपेहेत्ता आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता वागलवत्थणियत्थे जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुबहु लोही-लोहकडाह-कडुच्छयं तबिय तावसभंडगं किढिणसंकाइयगं च गेण्हइ, गेण्हित्ता जेणेव हत्थिणापुरे णयरे जेणेव तावसावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भंडणिक्खेवं करेइ, करेत्ता हत्थिणापुरे णयरे सिंघाडगतिग जाव पहेसु बहु जणस्स एवमाइक्खइ जाव एवं परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणदसणे समुप्पण्णे, एवं खलु अस्सि लोए जाव दीवा य समुद्दा य ।