________________
શતક—૧૧: ઉદ્દેશક ૨
OR
3
D
શતક-૧૧ : ઉદ્દેશક-ર
શાલુક
૫૫૩
RO zÕવ્ઝ
१ सालुए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ?
गोया ! गजवे । एवं उप्पलुद्देसगवत्तव्वया अपरिसेसा भाणियव्वा जाव अणंतखुत्तो; णवरं सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, વજ્રોસેળ થવુજુદુત્ત । સેસ તેં એવ ॥ સેવ મંતે ! સેવ અંતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક પત્રવાળા શાલૂક (વનસ્પતિ વિશેષ-ઉત્પલકંદ) શું એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે?
ઉત્તર– હે ગૌતમ ! તે એક જીવવાળા છે. આ રીતે ઉત્પલોદ્દેશકની સર્વ વક્તવ્યતા કહેવી જોઈએ. ‘સર્વ જીવ અનંતવાર ઉત્પન્ન થયા છે' ત્યાં સુધી કથન કરવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે શાલૂકના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ।।
|| શતક-૧૧/ર સંપૂર્ણ ॥