________________
૫૫૨
શ્રી ભગવતી સૂત્ર-૩
કમ
વિગત
હાર
વેદ વેદ બંધક
નપુંસક વેદ- વ્યંગર ત્રણે વેદના બંધક ભંગ ૨૬ અસંજ્ઞી હોય-ભંગ૨ સઈન્દ્રિય હોય- ભંગ ૨
સંજ્ઞી
અસંખ્યકાલ.
ઇન્દ્રિય કાયસ્થિતિ
કાય સંવેધ| ભવાદેશ કાલાદેશ
આહાર
ચાર સ્થાવર સાથે અસંખ્યભવ - અસંખ્યકાલ વનસ્પતિ સાથે અનંતભવ – અનંતકાલ ત્રણ વિકસેન્દ્રિય સાથે સંખ્યાતભવ – સંખ્યાતકાલ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય સાથે આઠ ભવ – અનેક ક્રોડપૂર્વ ૨૮૮ પ્રકારનો અને છ દિશાનો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ–૧૦,000 વર્ષ ત્રણ ભંગ-૨૬ સમવહત-અસમવહત બંને ભંગ-૮ મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય. સર્વ જીવો પૂર્વે ઉત્પલના સર્વ વિભાગોમાં અનેક અથવા અનંતવાર ઉત્પન્ન થાય છે.
સ્થિતિ સમુઘાત
મરણ
ગતિ
ઉપપાત
> . શતક-૧૧/૧ સંપૂર્ણ છે.