________________
शत-११ : देश-१
| ५४७ ।
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પૃથ્વીકાયના વિષયમાં કહ્યું, તે રીતે અપ્લાય, તેઉકાય અને વાયુકાય સુધી કહેવું જોઈએ. ३२ से णं भंते ! उप्पलजीवे वणस्सइजीवे, से पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा?
गोयमा ! भवादेसणं जहण्णेणं दो भवग्गहणाई उक्कोसेणं अणंताई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अणतं कालं तरूकालं; एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । भावार्थ:-प्रश्र-भगवन! त्यसनो वनस्पतिमायसने पुनः तेमा ४ 6त्पन्न थायमा રીતે ભવભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે, આ રીતે કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે, કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ(વનસ્પતિકાલ) પર્યત રહે છે. તેટલો કાલ ગમનાગમન કરે છે. |३३ से णं भंते ! उप्पलजीवे बेइंदियजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा?
गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं संखेज्जाई भवग्गहणाई । कालादेसणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं संखेज्जं कालं; एवइयं काल सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । एवं तेइदिय, चउरिदियजीवे वि। भावार्थ:-प्रश्र- हे भगवन् ! ते 6.५सनो पेन्द्रियमा ४६न, पुन: त्यसमा आवे, सात ભ્રમણ કરે તો કેટલો રહે છે, કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ કરે અને કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ સુધી રહે છે અને તેટલો કાલ ગમનાગમન કરે છે, આ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના વિષયમાં પણ જાણવું જોઈએ. |३४ से णं भंते ! उप्पलजीवे पंचेदियतिरिक्ख-जोणियजीवे पुणरवि उप्पलजीवे त्ति पुच्छा ।।
गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई; कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ताई, उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं; एवइयं कालं