________________
[ ૫૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવોના શરીરને કેટલા વર્ણ, કેટલા ગંધ, કેટલા રસ અને કેટલા સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે. તેનો જીવ સ્વયં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. |१८ ते णं भंते ! जीवा किं उस्सासगा, णिस्सासगा, णोउस्सास णिस्सासगा?
गोयमा ! उस्सासए वा णिस्सासए वा णोउस्सासणिस्सासए वा; उस्सासगा वा णिस्सासगा वा णोउस्सासणिस्सासगा वा । अहवा उस्सासए य णिस्सासए य, चउभंगो । अहवा उस्सासए य णोउस्सासणिस्सासए य, चउभंगो । अहवा णिस्सासए य णोउस्सासणिस्सासए य चउभंगो । अहवा उस्सासए य निस्सासए य नोउस्सास णिस्सासए य अट्ठ भंगा । एवं एए छव्वीसं भंगा भवंति । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! તે ઉત્પલના જીવ ઉચ્છવાસક છે, નિઃશ્વાસક છે, કે અનુચ્છવાસક નિશ્વાસક છે?
ઉત્તર- હે ગૌતમ! અસંયોગી છ ભંગ થાય છે– (૧) એક જીવ ઉચ્છવાસક છે (૨)એક જીવ નિઃશ્વાસ છે (૩) એક જીવ અનુવાસ નિશ્વાસ છે (૪) અનેક જીવો ઉચ્છવાસક છે (૫) અનેક જીવો નિશ્વાસ છે (૬) અનેક જીવો અનુચ્છવાસન નિશ્વાસક છે. દ્વિસંયોગી ૧૨ ભંગ:- (૭) એક ઉચ્છવાસક, એક નિશ્વાસક (૮) એક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક (૯) અનેક ઉચ્છવાસક, એક નિશ્વાસક (૧૦) અનેક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક. (૧૧) એક ઉચ્છવાસક એક નોઉચ્છવાસકનિશ્વાસક (૧૨) એક ઉચ્છવાસક, અનેક નોઉચ્છવાસકનિશ્વાસક (૧૩) અનેક ઉચ્છવાસક, એક નોઉચ્છવાસકનિશ્વાસક (૧૪) અનેક ઉચ્છવાસક, અનેક નોઉચ્છવાસકનિશ્વાસક. (૧૫) એકનિશ્વાસક, એક નોવાસકનિશ્વાસક (૧૬) એકનિશ્વાસક, અનેક નોચ્છવાસકનિશ્વાસક (૧૭) અનેક નિશ્વાસક, એક નોચ્છવાસકનિશ્વાસક (૧૮) અનેક નિશ્વાસક, અનેક નોચ્છવાસકનિશ્વાસક. ત્રિસંયોગી આઠ ભંગ – (૧૯) એક ઉચ્છવાસક, એક નિઃશ્વાસક, એક નોચ્છવાસન નિશ્વાસક (૨૦) એક ઉચ્છવાસક, એક નિશ્વાસક, અનેક નોચ્છવાસક નિશ્વાસક (૨૧) એક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, એક નોચ્છવાસક નિશ્વાસક (૨૨) એક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, અનેક નોચ્છવાસક નિશ્વાસક (૨૩) અનેક ઉચ્છવાસક, એક નિશ્વાસક, એક નોચ્છવાસન નિશ્વાસક (૨૪) અનેક ઉચ્છવાસક, એક નિશ્વાસ, અનેક નોચ્છવાસન નિશ્વાસક (૨૫) અનેક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, એક નોચ્છવાસક નિશ્વાસક (૨૬) અનેક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, અનેક નોચ્છવાસક નિશ્વાસક.
આ રીતે અસંયોગીના ૬ ભંગ + દ્વિસંયોગીના ૧૨ ભંગ + ત્રિસંયોગી ૮ ભંગ = કુલ ૨૬ ભંગ થાય