________________
- ૫૪૦
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્રિસંધોગી ૩ર ભંગ -
(૧) એક કૃષ્ણ, એક નીલ, એક કાપોત (૧૭) એક કૃષ્ણ, એક કપોત, એક તેજો (૨) એક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત (૧૮) એક કૃષ્ણ, એક કાપોત, અનેક તેજો (૩) એક કૃષ્ણ અનેક નીલ એક કાપોત (૧૯) એક કૃષ્ણ, અનેક કાપોત, એક તેજો (૪) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત | (૨૦) એક કૃષ્ણ, અનેક કાપોત, અનેક તેજો
અનેક કૃષ્ણ, એક નીલ, એક કાપોત (૨૧) અનેક કૃષ્ણ, એક કપોત, એક તેજો
અનેક કૃષ્ણ એક નીલ, અનેક કાપોત (૨૨) અનેક કૃષ્ણ, એક કાપોત, અનેક તેજો (૭) અનેક કૃષ્ણ અનેક નીલ એક કાપોત (૨૩) અનેક કૃષ્ણ, અનેક કાપોત, એક તેજો (૮) અનેક કૃષ્ણ અનેક નીલ, અનેક કાપોત (૨૪) અનેક કૃષ્ણ, અનેક કાપોત, અનેક તેજો (૯) એક કૃષ્ણ, એક નીલ, એક તેજો (૨૫) એક નીલ, એક કાપોત, એક તેજો (૧૦) એક કૃષ્ણ, એક નીલ, અનેક તેજો (૨૬) એક નીલ, એક કાપોત, અનેક તેજો (૧૧) એક કૃષ્ણ, અનેક નીલ, એક તેજો (૨૭) એક નીલ, અનેક કાપોત, એક તેજો (૧૨) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક તેજો (૨૮) એક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૧૩) અનેક કૃષ્ણ, એક નીલ, એક તેજો (૨૯) અનેક નીલ, એક કાપોત, એક તેજો (૧૪) અનેક કૃષ્ણ, એક નીલ, અનેક તેજો (૩૦) અનેક નીલ, એક કાપોત, અનેક તેજો (૧૫) અનેક કૃષ્ણ, અનેક નીલ, એક તેજો (૩૧) અનેક નીલ, અનેક કાપોત, એક તેજો
(૧૬) અનેક કૃષ્ણ, અનેક નીલ, અનેક તેજો (૩ર) અનેક નીલ, અનેક કાપોત, અનેક તેજો. ચતુઃસંયોગી ૧૬ ભંગ :(૧) એક કૃષ્ણ, એક નીલ, એક કપોત, એક તેજો (૯) અનેક કૃષ્ણ, એક નીલ, એક કાપોત, એક તેજો (૨) એક કૃષ્ણ, એક નીલ, એક કપોત, અનેક તેજો (૧૦) અનેક કૃષ્ણ, એક નીલ, એક કપોત, અનેક તેજો (૩) એક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, એક તેજો (૧૧) અનેક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, એક તેજો (૪) એક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૧૨) અનેક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૫) એક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, એક તેજો (૧૩) અનેક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, એક તેજો (6) એક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, અનેક તેજો (૧૪) અનેક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, અનેક તેજો (૭) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, એક તેજો (૧૫) અનેક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, એક તેજો (૮) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૧૬) અનેક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, અનેક તેજો.
આ રીતે અસંયોગી- ૮ ભંગ + દ્વિસંયોગી– ૨૪ + ત્રિસંયોગી ૩૨ + ચતુઃ સંયોગી ૧૬ = ૮૦ ભંગ થાય છે.
દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ દ્વારઃ१३ ते णं भंते !जीवा किं सम्मट्ठिी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी ? गोयमा!णो सम्मट्ठिी णो सम्मामिच्छादिट्ठी, मिच्छादिट्ठी वा मिच्छादिट्ठीणो वा ।