________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
[ પ૩૯ ]
गोयमा ! कण्हलेसे वा जाव तेउलेसे वा, कण्हलेस्सा वा णीललेस्सा वा काउलेस्सा वा तेउलेस्सा वा । अहवा कण्हलेसे य णीललेस्से य, एवं दुयासंजोग-तियासंजोग-चउक्कसंजोगेणं असीई भंगा भवति । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! તે ઉત્પલના જીવ, કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી કે તેજોલશી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! એક જીવ કૃષ્ણ લેશી થાવ એક જીવ તેજોલેશી હોય છે, અથવા અનેક જીવો કૃષ્ણલેશી અથવા અનેક જીવો નીલલેશી, અનેક જીવો કાપોતલેશી, અનેક જીવો તેજોલેશી હોય છે, અથવા એક જીવ કૃષ્ણલેશી અને એક જીવ નીલલેશી હોય છે, આ રીતે દ્વિસંયોગી, ત્રિસંયોગી અને ચતુઃસંયોગી સર્વ મળીને ૮૦ ભંગ થાય છે. વિવેચન :
ઉત્પલનો જીવ વનસ્પતિકાયિક હોવાથી તેમાં પ્રથમ ચાર વેશ્યાઓ હોય છે અને તેના ૮૦ ભંગોની પ્રરૂપણા પ્રસ્તુત સૂત્રમાં કરી છે. તે ભંગ આ પ્રમાણે છેલેશ્યાના ૮૦ ભંગ – અસંયોગી આઠ ભંગ :એક કૃષ્ણલેશી
અનેક કૃષ્ણલેશી એક નીલલેશી
અનેક નીલલેશી એક કાપોતલેશી
અનેક કાપોતલેશી એક તેજોલેશી
અનેક તેજોલેશી દ્વિસંયોગી ૨૪ ભંગ - (૧) એક કૃષ્ણ, એક નીલ
(૧૩) એક નીલ, એક કાપોત એક કૃષ્ણ, અનેક નીલ
(૧૪) એક નીલ, અનેક કાપોત અનેક કૃષ્ણ, એક નીલ
(૧૫) અનેક નીલ, એક કાપોતા અનેક કૃષ્ણ, અનેક નીલ (૧૬) અનેક નીલ, અનેક કાપોત એક કૃષ્ણ, એક કાપોત
(૧૭) એક નીલ, એક તેજો એક કૃષ્ણ, અનેક કાપોત (૧૮) એક નીલ, અનેક તેજો (૭) અનેક કૃષ્ણ, એક કાપોત (૧૯) અનેક નીલ, એક તેજો અનેક કૃષ્ણ, અનેક કાપોત
અનેક નીલ, અનેક તેજો એક કૃષ્ણ, એક તેજો
એક કાપોત, એક તેજો (૧૦) એક કૃષ્ણ, અનેક તેજો
(૨૨) એક કાપોત, અનેક તેજો (૧૧) અનેક કૃષ્ણ, એક તેજો
અનેક કાપોત, એક તેજો (૧૨) અનેક કૃષ્ણ, અનેક તેજો (૨૪) અનેક કાપોત, અનેક તેજો
દિ જ છે )
(૨૦)