________________
| ५२
श्री भगवती सूत्र-3
शत-१० : ४६श-६
લાલા
શકેન્દ્રની સુધર્મા સભા અને બદ્ધિ - १ कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो सभा सुहम्मा पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डु एवं जहा रायप्पसेणइज्जे जाव पंच वडेंसगा पण्णत्ता, तं जहा- असोगवडेसए जाव मज्झे सोहम्मवडेसए । से णं सोहम्मव.सए महाविमाणे अद्धतेरसजोयणसयसहस्साई आयामविक्खंभेणं ।
एवं जह सूरियाभे तहेव माणं, तहेव उववाओ । सक्कस्स य अभिसेओ तहेव जह सूरियाभस्स । अलंकारअच्चणिया तहेव जाव आयरक्ख त्ति ॥ दो सागरोवमाई ठिई। भावार्थ :- प्रश्र- मावन् ! देवेन्द्र हेव२।४ शनी सुधा सामाया छ ?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂઢીપના મેરુપર્વતથી દક્ષિણ દિશામાં આ રત્નપ્રભાપૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી અનેક કોટાકોટિ યોજન દૂર ઊંચાઈમાં સૌધર્મ નામના દેવલોકમાં સુધર્માસભા છે. ઇત્યાદિ રાજપ્રશ્રીયસુત્ર અનુસાર યાવત ત્યાં પાંચ અવતંસક વિમાન કહ્યા છે. યથા– અશોકાવાંસક આદિ. તે પાંચ અવતંસક વિમાનોની મધ્યમાં સૌધર્માવલંસક વિમાન છે. તેની લંબાઈ પહોળાઈ સાડા બાર લાખ યોજન છે.
શક્રનો ઉપપાત, અભિષેક, અલંકાર અને અર્થનિકા યાવતુ આત્મરક્ષક દેવ ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન સૂર્યાભદેવની સમાન જાણવું જોઈએ. શક્રેન્દ્રની સ્થિતિ બે સાગરોપમની છે. २ सक्केणं भंते ! देविंदे देवराया के महिडिए जाव के महासोक्खे ?
गोयमा ! महिड्डिए जावमहासोक्खे । सेणं तत्थ बत्तीसाए विमाणावाससय सहस्साणं जाव दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरइ । एवं महिड्डिए जाव महासोक्खे सक्के देविंदे देवराया ॥ सेवं भंते ! सेवं भंते ! ॥