________________
| ५०४
श्री भगवती सूत्र-3
शत-१० : 6श-४
શ્યામહસ્તી
पोधात:| १ तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे णयरे होत्था, वण्णओ । दूइपलासए चेइए । सामी समोसढे जाव परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे जाव अप्पाणं भावेमाणे विहरइ । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी सामहत्थी णामं अणगारे पगइभद्दए, जहा रोहे जाव अप्पाणं भावेमाणे विहरइ । तएणं से सामहत्थी अणगारे जायसड्ढे जाव उठाए उढेइ, उद्वित्ता जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगव गायम तिक्खुत्तो जाव पज्जुवासमाणे एवं वयासीભાવાર્થ - તે કાલે તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. ત્યાં ધુતિપલાશ નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. એકદા ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા(પરિષદ દર્શન કરવા આવી. ધર્મોપદેશ સાંભળીને) પરિષદ પાછી ગઈ. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ નામના અણગાર થાવત્ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરતા હતા. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી શ્યામહસ્તી નામના અણગાર હતા. તે રોહા અણગારની જેમ પ્રકૃતિથી ભદ્ર આદિ ગુણસંપન્ન હતા. તે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરતા હતા. એક દિવસ તે શ્યામહસ્તી નામના અણગારને શ્રદ્ધા, સંશય, જિજ્ઞાસા આદિ ઉત્પન્ન થયા યાવત્ તે પોતાના સ્થાન પરથી ઊઠ્યા, ઊઠીને ભગવાન ગૌતમ સ્વામીની સમીપે આવીને ત્રણ વાર આવર્તન યુક્ત વંદન-નમસ્કાર કરી યાવતુ પર્યાપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું ચમરેન્દ્રના ત્રાયશ્ચિંશક દેવ - २ अत्थि णं भंते ! चमरस असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा ?
सामहत्थी ! हंता, अस्थि । से केणतुणं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो