________________
शत-१०: देश-२
। ४८
|
६ भिक्खु य अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता, से णं तस्स ठाणस्स अणालो- इय अपडिक्कते काल करेइ, णत्थि तस्स आराहणा । से ण तस्स ठाणस्स आलोइयपडिकंते कालं करेइ, अत्थि तस्स आराहणा । ભાવાર્થ - જો કોઈ ભિક્ષુ દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ ગયું હોય અને જો તે અકૃત્ય-સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મ પામે, તો તેની આરાધના થતી નથી. જો તે અકૃત્યસ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે, તો તેની આરાધના થાય છે. | ७ भिक्खू य अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता तस्स णं एवं भवइ- पच्छा वि णं अहं चरिमकालसमयसि एयस्स ठाणस्स आलोएस्सामि जावपडिवज्जिस्सामि, से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालं करेइ णत्थि तस्स आराहणा, से णं तस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेइ अत्थि तस्स आराहणा । ભાવાર્થ :- કદાચિતુ કોઈ ભિક્ષુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય અને તેના મનમાં આ વિચાર ઉત્પન્ન થાય કે “હું મારા અંતિમ સમયે જ આ અકૃત્ય-સ્થાનની આલોચના કરીશ યાવતુ તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરીશ.” પરંતુ તે અકૃત્યસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મ પામી જાય, તો તેની આરાધના થતી નથી. જો તે આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે, તો તેની આરાધના થાય છે. |८ भिक्खू य अण्णयरं अकिच्चठाणं पडिसेवित्ता तस्स णं एवं भवइ- जइ ताव समणोवासगा वि कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, किमंग पुण अहं अणपण्णियदेवत्तणपि णो लभिस्सामि त्ति कटु; से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कंते कालं करेइ, णत्थि तस्स आराहणा; से णं तस्स ठाणस्स आलोइय-पडिक्कते कालं करेइ, अत्थि तस्स आराहणा ॥ सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ - કદાચિત્ કોઈ ભિક્ષુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય અને તે વિચારે કે “જો શ્રમણોપાસક પણ કાળધર્મ પામીને, કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તો શું હું અણપત્રિક દેવ ન થઈ શકું?” આ પ્રકારે વિચારીને જો તે અકૃત્યસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મ પામે, તો તેની આરાધના થતી નથી; જો અકૃત્યસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે, તો તેની माराधनाथाय छ.॥ भगवन् ! आप डोछोमछे, सापडोछोभ४ छ.॥
विवेयन:
પ્રસ્તુત બે સૂત્રોમાં ભિક્ષુના આરાધક-વિરાધક વિષયક વિચારણા કરી છે.