________________
શતક-૧૦ : ઉદ્દેશક-૧
इंदा अग्गेयी जमा य, णेरई वारुणी य वायव्वा । सोमा ईसाणी य विमला य, तहा तमा य बोद्धव्वा ॥
૪૭૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ દશ દિશાઓના નામ કયા છે?
ઉત્તર– હે ગૌતમ ! દશ નામ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) ઐન્દ્રી(પૂર્વ) (૨) આગ્નેયી (અગ્નિકોણ) (૩) યામ્યા—દક્ષિણ (૪) નૈૠતી (નૈઋત્યકોણ) (૫) વારુણી-પશ્ચિમ (૬) વાયવ્ય (વાયવ્યકોણ) (૭) સૌમ્યા–ઉત્તર (૮) ઐશાની (ઈશાનકોણ) (૯) વિમલા-ઊર્ધ્વદિશા અને (૧૦) તમા—અધોદિશા.
વિવેચનઃ
પૂર્વના સૂત્રમાં ચાર દિશા અને ઊર્ધ્વ-અધોદિશા સહિત છ દિશાઓનું કથન કર્યા પછી પ્રસ્તુત સૂત્રમાં ચાર વિદિશા સહિત દશ દિશા અને તેના નામાન્તરનું કથન છે.
ફવા અન્દેવી... :- દિશાઓના નામ તેના સ્વામી દેવના નામ અનુસાર છે, જે રીતે પૂર્વ દિશાના સ્વામી ઇન્દ્ર છે, તેથી પૂર્વ દિશાનું નામ ઐન્દ્રી દિશા છે. તે જ રીતે અગ્નિ, યમ, નૈઋતી, વરુણ, વાયુ, સોમ અને ઈશાન દેવ તે તે દિશાના સ્વામી હોવાથી ક્રમશઃ તેના નામ આગ્નેયી, યામ્યા, નૈઋતી, વારુણી, વાયવ્યા, સૌમ્યા અને ઐશાની દિશા છે. આ રીતે ‘પૂર્વ’ આદિ દસનામ દિશાઓના પરિચાયક પ્રસિદ્ધિ પ્રાપ્ત નામ છે અને ઐન્દ્રી આદિ આઠ તેના સ્વામી સૂચક અપ્રસિદ્ધ નામ છે.
પ્રકાશયુક્ત હોવાથી નવમી ઊદિશાનું ‘વિમલા’ અને અંધકાર યુક્ત હોવાથી દસમી અધો દિશાનું ‘તમા’ નામ છે.
દિશાઓમાં જીવ-અજીવનું અસ્તિત્વ ઃ
૬ વાળ મતે !વિસા જિનીવા, નીવવેત્તા, નીવપણ્ણા, અનીવા, અનીવડેલા, अजीव एसा ?
I
I
गोयमा ! जीवा वि, तं चेव जाव अजीवपएसा वि । जे जीवा ते णियमा एगिंदिया जाव पंचिंदिया, अणिदिया । जे जीवदेसा ते णियमा एगिंदिया जा अणिदियदेसा । जे जीवपएसा ते एगिंदियपएसा जाव अणिदियपएसा । जे अजीवा दुविहा पण्णत्ता, तं जहा- रूवी अजीवा य अरूवीअजीवा य । जे रूवीअजीवा તે પબિહા પળત્તા; તેં નહા- ધંધા, ધવેસા, ધપક્ષા, પરમાણુપોન્નતા । जे अरूवी अजीवा ते सत्तविहा पण्णत्ता, तं जहा - णो धम्मत्थिकाए, धम्मत्थिकायस्स