________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૪.
૪૬૯ |
ઉત્તર- હા, ગૌતમ! પૃથ્વીકાયિક જીવ, અપ્લાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે, આ રીતે અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને પણ ગ્રહણ કરે છે અને છોડે છે. | ९ आउक्काइए णं भंते ! पुढविक्काइयं आणमइ वा, पुच्छा वा ? हंता गोयमा! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપ્લાયિક જીવ, પૃથ્વીકાયિક જીવોને આભ્યતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે ? ઉત્તર- હા, ગૌતમ પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. १० आउक्काइए णं भंते ! आउक्काइयं चेव आणमइ वा, पुच्छा ? हंता गोयमा! एवं चेव; एवं तेउवाउवणस्सइकायं । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! અપ્પાયિક જીવ, અપ્લાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસના રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે? ઉત્તર- હા, ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. આ રીતે તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના વિષયમાં પણ જાણવું જોઈએ. |११ तेउक्काइए णं भंते ! पुढविक्काइयं आणमइ वा, पुच्छा ?
___ हंता गोयमा ! एवं चेव; जाव वणस्सइकाइए णं भंते ! वणस्सइकाइयं વેવ બાળમડુ વા ? રોયની ! તદેવ ! ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! તેઉકાયિક જીવ, પૃથ્વીકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે?
ઉત્તર-હા, ગૌતમ!પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. યાવત્ વનસ્પતિકાયિક જીવ, વનસ્પતિકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે? હા, ગૌતમ ! પૂર્વોક્તરૂપે જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત પાંચ સૂત્રોમાં એકેન્દ્રિય જીવોના શ્વાસોચ્છવાસ સંબંધી પ્રરૂપણા છે.
પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિક આદિ પાંચે સ્થાવર જીવોને બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરે છે અને છોડે છે. આ રીતે પાંચે સ્થાવર જીવો પરસ્પર પાંચ સ્થાવર જીવોને શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરે છે અને છોડે છે.
કોઈ પણ જીવ શ્વાસોચ્છવાસની ક્રિયામાં શ્વાસોચ્છવાસ યોગ્ય વર્ગણાને ગ્રહણ કરે છે અને છોડે