________________
४
श्री भगवती सूत्र-3
ઉત્તર- હે ગૌતમ! તે અશ્વને પણ મારે છે અને નોઅશ્વને પણ મારે છે.
प्रश्न- भगवन् ! तेनु शुं ॥२५॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! તેનો ઉત્તર પૂર્વવતુ જાણવો જોઈએ. તે જ રીતે હાથી, સિંહ, વાઘ યાવત ચિત્તા સુધી જાણવું જોઈએ. તે સર્વને માટે એક સમાન પાઇ છે.
३ पुरिसे णं भंते ! अण्णयरं तसं पाणं हणमाणे किं अण्णयरं तसं पाणं हणइ, णो अण्णयरे तसे पाणे हणइ?
गोयमा ! अण्णयरं पि तसं पाणं हणइ, णो अण्णयरे वि तसे पाणे हणइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- अण्णयरं पि तसं पाणं हणइ, णो अण्णयरे वि तसे पाणे हणइ ।
गोयमा ! तस्स णं एवं भवइ- एवं खलु अहं एगं अण्णयरं तसं पाणं हणामि, से णं एगं अण्णयरं तसं पाणं हणमाणे अणेगे जीवे हणइ । से तेणटेणं गोयमा ! तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ કોઈ એક ત્રસ જીવને મારતાં તે જ ત્રસ જીવને મારે છે કે તે સિવાયના અન્ય ત્રસ જીવોને પણ મારે છે?
ઉત્તર–હે ગૌતમ!તેજીવતેત્રસ જીવને પણ મારે છે અને તે સિવાયના અન્ય ત્રસ જીવોને પણ મારે છે. प्रश्न- हे भगवन् ! तेनु शु १२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! તે ત્રસ જીવને મારનાર પુરુષના મનમાં એવો વિચાર હોય છે કે- “આ ત્રસ જીવને મારું છું.' પરંતુ તે પુરુષ તે ત્રસ જીવને મારતા તે સિવાયના અન્ય અનેક ત્રસ જીવોને પણ મારે છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. ઋષિ-ઘાતક અનંત જીવોના ઘાતક - ४ पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिं हणइ, णोइसिं हणइ ?
गोयमा ! इसि पि हणइ, णोइसि पि हणइ । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! तस्स णं एवं भवइ- एवं खलु अहं एगं इसिं हणामि, से णं एग इसिं हणमाणे अणंते जीवे हणइ, से तेणटेणं, णिक्खेवो ।