________________
शत-८ : देश-३४
| ४७५ |
शतs-c : B६श5-38
પુરુષ
પુરુષ અને નોપુરુષ ઘાતક:| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी- पुरिसे णं भंते ! पुरिसं हणमाणे किं पुरिसं हणइ, णोपुरिसे हणइ ?
गोयमा ! पुरिसं पि हणइ, णोपुरिसे वि हणइ । से केणटेणं भंते ! एवं वुच्चइ- पुरिसं पि हणइ, णोपुरिसे वि हणइ ?
गोयमा ! तस्स णं एवं भवइ- एवं खलु अहं एगं पुरिसं हणामि; से णं एगं पुरिसं हणमाणे अणेगे जीवे हणइ, से तेणटेणं गोयमा ! एवं वुच्चइपुरिस पि हणइ णोपुरिसे वि हणइ । ભાવાર્થ - પ્રશ્ન- તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગૌતમ સ્વામીએ ભગવાનને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કોઈ પુરુષ, પુરુષની વાત કરતાં, શું પુરુષની જ વાત કરે છે કે નોપુરુષની घात छ?
ઉત્તર- હે ગૌતમ! તે પુરુષની પણ વાત કરે છે અને નોપુરુષની પણ ઘાત કરે છે. प्रश्र- भगवन् ! तेनु शु १२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! ઘાત કરનાર તે પુરુષના મનમાં આ પ્રકારનો વિચાર હોય છે કે હું એક પુરુષને મારું છું. પરંતુ તે એક પુરુષને મારતાં અન્ય અનેક જીવોને મારે છે, તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કેતે પુરુષને પણ મારે છે અને નીપુરુષને પણ મારે છે. | २ पुरिसे णं भंते ! आसं हणमाणे किं आसं हणइ, णोआसे वि हणइ ?
गोयमा ! आसं पि हणइ, णोआसे वि हणइ । से केणटेणं? अट्ठो तहेव, एवं हत्थि, सीह, वग्घं जाव चित्तलगं । एए सव्वे इक्कगमा । भावार्थ:- श्र-भगवन ! अश्वने भारत ओ व, अश्वने भारेछनोअश्व (अश्व सिवायना अन्य वो)ने भारेछ?