________________
शत-८ : देश-33
| ४५७ |
महावीरस्स अंतियाओ आयाए अवक्कमइ, अवक्कमित्ता बहू हिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणे, वुप्पाएमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसित्ता तीसं भत्ताइ अणसणाए छेदेइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय-अपडिक्कंते कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमठिइएसु देवकिव्वि-सिएसु देवेसुदेवकिव्विसियत्ताए उववण्णे। शार्थ :- आइक्खमाणस्स - डेली वातनो असब्भावुब्भावणाहिं = असत्य वातने प्राट ४२वाथी मिच्छत्ताभिणिवेसेहिं = मिथ्यात्वाभिनिवेशथी वुग्गाहेमाणे = zid :२तो वुप्पाए माणे = मिथ्याशान- वाणा ४२ता. ભાવાર્થ - ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના આ પ્રમાણે કહેવા પર યાવત પ્રરૂપણા કરવા પર પણ તે જમાલી અણગારને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતો તે પુનઃ શ્રમણ ભગવાન પાસેથી નીકળી ગયો. નીકળીને અનેક અસભૂત ભાવોને પ્રગટ કરવાથી તથા મિથ્યાત્વના અભિનિવેશથી જમાલી પોતાના આત્માને, પરને અને ઉભયને ભ્રાન્ત કરતો, તથા મિથ્યાજ્ઞાનવાળા કરતો અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે અર્ધમાસની સંખના દ્વારા પોતાના શરીરને કૃશ કરીને, અનશન દ્વારા ત્રીસ ભક્તોનું છેદન કરીને, પૂર્વ પાપસ્થાનોની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલના સમયે કાલધર્મ પામીને, લાન્તક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષીદેવોમાં કિલ્વિષી દેવરૂપે ઉત્પન્ન થયો. ५५ तएणं भगवं गोयमे जमालिं अणगारं कालगयं जाणित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी कुसिस्से जमाली णामं अणगारे, से णं भंते ! जमाली अणगारे कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे ?
गोयमा ! इति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा ! ममं अंतेवासी कुसिस्से जमाली णाम अणगारे से णं तया मम एवं आइक्खमाणस्स जाव परूवेमण्णस्स एवं अटुं णो सद्दहइ जाव एय अटुं अरोएमाणे दोच्चं पि ममं अतियाओ आयाए अवक्कमइ, अवक्कमित्ता बहूहि असब्भावुब्भाणाहिं तं चेव जाव देवकिव्विसियत्ताए उववण्णे । भावार्थ:-प्रश- ४मादी अ॥२॥२ने बतीने, गौतम स्वामी यां श्रम भगवान महावीर