________________
शत-८: देश -33
| ४५१
तएणं ते समणा णिग्गंथा जमालिस्स अणगारस्स एयमटुं विणएणं पडिसुणेति, पडिसुणित्ता जमालिस्स अणगारस्स सेज्जासंथारगं संथरंति ।
तएणं से जमाली अणगारे बलियतरं वेयणाए अभिभूए समाणे दोच्चं पि समणे णिग्गंथे सद्दावेइ, सद्दावित्ता, दोच्चं पि एवं वयासी- ममं णं देवाणुप्पिया! सेज्जासंथारए णं किं कडे, कज्जइ ? तएणं ते समणा णिग्गंथा जमालिं अणगारं एवं वयासी- णो खलु देवाणुप्पिया णं सेज्जासंथारए कडे, कज्जइ । शार्थ :- पगाढे = २६२ दुग्गे- ट साध्य दुरहियासे = असह्य दाहवुक्कंतिए = ४सनयु:त थया. भावार्थ:- त्यारपछी माली समारने सरस, विरस, अंत, प्रान्त, ३१, तु२७, मातिान्त પ્રમાણતિક્રાંત અને શીત ભોજન-પાનથી શરીરમાં મહારોગ પ્રગટ થયો. તે રોગ અત્યંત દાહ કરનાર, विपुल, प्राद, ईश, टु, भयं४२,६:५३५, ४ष्ट साध्य, तीसने असह्याडतो. तेनुं शरी२ पित्तश्परथी વ્યાપ્ત હોવાથી દાહયુક્ત થયું હતુ, વેદનાથી પીડિત થયેલા જમાલી અણગારે શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયો ! મારે સૂવા માટે સંસ્કારક બિછાવો” શ્રમણ નિગ્રંથોએ જમાલી અણગારની વાતને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને જમાલી અણગારનો સસ્તારક બિછાવવા લાગ્યા. જમાલી અણગાર વેદનાથી અત્યંત વ્યાકુળ હતા. તેથી તેણે બીજીવાર શ્રમણ નિગ્રંથોને પૂછ્યુંહે દેવાનુપ્રિયો ! શું મારો સંસારક પથરાઈ ગયો છે કે પાથરી રહ્યા છો? ત્યારે શ્રમણ નિગ્રંથોએ જમાલીને કહ્યું- હે દેવાનુપ્રિય સંસ્તારક હજી પથરાયો નથી, પાથરી રહ્યા છીએ. ४९ तएणं तस्स जमालिस्स अणगारस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जिथा- जं णं समणे भगवं महावीरे एवं आइक्खइ जाव एवं परूवेइएवं खलु चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए जावणिज्जरिज्जमाणे णिज्जिण्णे; तं णं मिच्छा; इमं च णं पच्चक्खमेव दीसइ सेज्जासंथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए। जम्हाणं सेज्जासंथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए, तम्हा चलमाणे वि अचलिए जाव णिज्जरिज्जमाणे वि अणिज्जिण्णे; एवं संपेहेइ, संपेहित्ता समणे णिग्गंथे सद्दावेइ, सदावित्ता एवं वयासी- जं णं देवाणुप्पिया! समणे भगवं महावीरे एवं आइक्खइ जाव परूवेइ- एवं खलु चलमाणे चलिए; तं चेव सव्वं जाव णिज्जरिज्जमाणे वि अणिजिण्णे। ભાવાર્થ:- શ્રમણોની આ વાત સાંભળીને જમાલી અણગારને આ પ્રકારનો વિચાર આવ્યો- “શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે ચલમાન ચલિત છે, ઉદીર્યમાણ ઉદીરિત છે યાવતુ નિર્જીર્યમાણ નિર્જીણ છે.” પરંતુ આ વાત મિથ્યા છે. કારણ કે આ વાત પ્રત્યક્ષ છે કે