________________
| ४५०
श्री भगवती सूत्र-3
कोट्ठए चेइए, वण्णओ जाववणसंडस्स वण्णओ । तेणं कालेणं तेणं समएणं चंपा णामंणयरी होत्था, वण्णओ । पुण्णभद्दे चेइए, वण्णओ जाव पुढविसिलापट्टओ। तएणं से जमाली अणगारे अण्णया कयाई पंचहिं अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे जेणेव सावत्थी णयरी, जेणेव कोट्ठए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तएणं समणे भगवं महावीरे अण्णया कयाइं पुव्वाणुपुट्विं चरमाणे जाव सुहंसुहेणं विहरमाणे जेणेव चंपाणयरी, जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूव उग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
ભાવાર્થ:- તે કાલે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ટક નામનું ઉધાન હતું, તેમાં એક વનખંડ હતો. નગરી, ઉદ્યાન અને વનખંડનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું.
તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું તથા તેમાં પૃથ્વીશિલાપટ્ટ હતું. નગરી, ઉધાન આદિ સર્વનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું.
ત્યારપછી તે જમાલી અણગાર, પાંચસો અણગારોની સાથે અનુક્રમથી વિચરણ કરતાં અને ગ્રામાનુગ્રામવિહાર કરતાં-કરતાં શ્રાવસ્તી નગરીમાં જ્યાં કોષ્ઠક ઉધાન હતું ત્યાં આવ્યા, આવીને મુનિઓના કલ્પને અનુરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા साल्या.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર પણ અનુક્રમથી વિચરણ કરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉધાનમાં પધાર્યા અને શ્રમણોને અનુરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા. ४८ तएणं तस्स जमालिस्स अणगारस्स तेहिं अरसेहि य विरसेहि य अंतेहि य पंतेहि य लूहेहि य तुच्छेहि य कालाइक्कंतेहि य, पमाणाइक्कंतेहि य, सीएहि य पाणभोयणेहिं अण्णया कयाई सरीरगसि विउले रोगायके पाउब्भूए -उज्जले, विउले, पगाढे, कक्कसे, कडुए, चंडे, दुक्खे, दुग्गे, तिव्वे, दुरहियासे; पित्तज्जर परिगयसरीरे, दाहवुक्कतिए या वि विहरइ ।
तएणं से जमाली अणगारे वेयणाए अभिभूए समाणे समणे णिग्गंथे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! मम सेज्जासंथारगं संथरह ।