________________
| ४३२ ।
श्री भगवती सूत्र-3
पव्वइहिसि; एवं खलु अम्मयाओ ! हिरण्णे य, सुवण्णे य जाव सावएज्जे अग्गिसाहिए, चोरसाहिए, रायसाहिए, मच्चुसाहिए, दाइयसाहिए, अग्गिसामण्णे जाव दाइयसामण्णे, अधुवे, अणिइए, असासए, पुट्वि वा पच्छा वा अवस्सं विप्पजहियव्वे भविस्सइ, से केस णं जाणइ तं चेव जाव पव्वइत्तए । ભાવાર્થ :- ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! આપે મને જે કહ્યું કે પિતા, પિતામહ આદિ પરંપરાથી આવેલા હિરણ્ય આદિ સારભૂત વસ્તુનો ઉપભોગ કરીને વૃદ્ધાવસ્થામાં સંયમ સ્વીકાર કરજે. પરંતુ હે માતા પિતા ! હિરણ્ય, સુવર્ણ આદિ સારભૂત દ્રવ્યને અગ્નિબાળી શકે છે, ચોર ચોરી શકે છે, રાજા તેને લઈ શકે છે, તે મૃત્યુને આધીન છે. (ગાય આદિ પશુધન મૃત્યુ પામી જાય છે.) વારસદારો-ભાગીદારો તેને વહેંચી શકે છે, આ રીતે અગ્નિસાધ્ય આદિ સ્વભાવવાળા સારભૂત દ્રવ્ય અદ્ભવ, અનિત્ય અને અશાશ્વત છે, તેને પહેલાં કે પછી એક દિવસ અવશ્ય છોડવા પડશે; હે માતા-પિતા ! કોણ જાણે છે કે, આપણામાંથી કોણ પહેલા કે પછી જશે? તેથી આપની આજ્ઞા મળવાથી હું પ્રવ્રજિત થવા ઇચ્છું છું. |३० तएणतंजमालिं खत्तियकमारं अम्मयाओ जाहे णो संचाएंति विसयाणुलोमाहिं बहूहिं आघवणाहि य, पण्णवणाहि य, सण्णवणाहि य, विण्णवणाहि य आघवेत्तए वा, पण्णवेत्तए वा, सण्णवेत्तए वा, विण्णवेत्तए वा, ताहे विसयपडिकूलाहिं संजमभयुव्वेयणकराहिं पण्णवणाहिं पण्णवेमाणा एवं वयासी-एवं खलु जाया ! णिग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, केवले, एवं जहा आवस्सए जाव सव्वदुक्खाणं अंतं करेइ । अहीव एगंतदिट्ठीए, खुरो इव एगंतधाराए, लोहमया जवा चावेयव्वा, वालुयाकवले इव णिस्साए, गंगा वा महाणई पडिसोयगमणयाए, महासमुद्दो वा भुयाहिं दुत्तरो; तिक्खंकमियव्वं, गरुयं लंबेयव्वं, असिधारगं वयं चरियव्वं । णो खलु कप्पइ जाया ! समणाणं णिग्गंथाणं आहाकम्मिए इ वा, उद्देसिए इ वा, मिस्सजाए इवा, अज्झोयरए इ वा, पूइकम्मे इ वा, कीए इवा, पामिच्चे इ वा, अच्छेज्जे इ वा, अणिसटे इ वा, अभिहडे इ वा, कंतारभत्ते इ वा, दुब्भिक्खभत्ते इ वा, गिलाणभत्ते इ वा, वद्दलियाभत्ते इ वा, पाहुणगभत्ते इ वा, सेज्जायरपिंडे इ वा, रायपिंडे इ वा, मूलभोयणे इ वा, कंदभोयणे इ वा, फलभोयणे इ वा, बीयभोयणे इ वा, हरियभोयणे इ वा, भुत्तए वा पायए वा।
__ तुमं सि च णं जाया ! सुहसमुचिए, णो चेव णं दुहसमुचिए; णालं सीयं, णालं उण्हं, णालं खुहा, णालं पिवासा, णालं चोरा, णालं वाला,