________________
शत-८: देश -33
| ४२३ पावयणं, अब्भुढेमि णं भंते ! णिग्गंथं पावयणं, एवमेयं भंते ! तहमेयं भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते !णिग्गंथं पावयणं, से जहेयं तुब्भे वयह, जंणवरं देवाणुप्पिया! अम्मापियरो आपुच्छामि, तएणं अहं देवाणुप्पियाणं अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं । ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, જમાલી ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા યાવતુ ઉલ્લસિત હૃદયવાળા થયા. તે બંને હાથ જોડીને પોતાની ઉત્થાન શક્તિથી ઊભા થયા. ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને, વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું – “હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. હે ભગવન્! નિગ્રંથ પ્રવચન પર વિશ્વાસ કરું છું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર રુચિ કરું છું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે તત્પર થયો છું. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, તથ્ય છે, અસંદિગ્ધ છે. જેમ આપ કહો છો તેમજ છે. હે દેવાનુપ્રિય! હું મારા માતા-પિતાની આજ્ઞા લઈને ગૃહવાસનો ત્યાગ કરીને, મુંડિત થઈને આપની પાસે અણગાર ધર્મનો સ્વીકાર કરવા ઇચ્છું છું.”
ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ આપને સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં સમય માત્રનો प्रभाह (वि.in) नशे. સંયમભાવની અભિવ્યક્તિ અને માતાનો મોહ - १८ तएणं से जमाली खत्तियकुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठ-तुढे समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता तमेव चाउग्घंट आसरहं दुरूहेइ, दुरूहित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहसालओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सकोरंट जाव धरिज्जमाणेणं महया भडचडगर-पहकरवंद-परिक्खित्ते.जेणेव खत्तियकंडग्गामे णयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता खत्तियकुंडग्गामं णयरं मज्झमज्झेणं, जेणेव सए गिहे. जेणेव बाहिरिया उवदाणसाला तेणेव उवागच्छइ. उवागच्छित्ता तुरए णिगिण्हइ, णिगिण्हित्ता रहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अभितरिया उवट्ठाणसाला, जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता अम्मापियरो जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी- एवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीस्स अतियं धम्मे णिसते, से वि य मे धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए। ભાવાર્થ :- જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે જમાલી ક્ષત્રિયકુમારને પૂર્વોક્ત પ્રકારે કહ્યું, ત્યારે