________________
। ४२२ ।
श्री भगवती सूत्र-3
जेणेव माहणकुंडग्गामे णयरे, जेणेव बहुसालए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तुरए णिगिण्हेइ, णिगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पुप्फतंबोलाउहमाइयं उपाणहाओ य विसज्जेइ, विसज्जेत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता आयंते, चोक्खे, परमसुइब्भूए, अंजलिमउलियहत्थे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करेत्ता जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासइ ।
तएणं समणे भगवं महावीरे जमालिस्स खत्तियकुमारस्स, तीसे य महङ् महालियाए जाव धम्मकहा जाव परिसा पडिगया । शार्थ :- सकोरंटमल्लदामेणं = १२2 पनी मामा युत तुरए - घोडाने पुप्फतंबोलाउहमाइयं = पुष्प, digस, आयुधा विसज्जेइ = त्या अर्यो आयंते = २१२७ थईन चोक्खे = पवित्र परमसुइब्भूए = ५२म शूथिभूत. ભાવાર્થ :- ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમાર સ્નાનઘરમાં ગયા. ત્યાં જઈને સ્નાનાદિ કરીને યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, સ્નાનઘરમાંથી બહાર નીકળ્યા અને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા (સભાભવન), ચારઘંટવાળો અશ્વરથ હતો, ત્યાં આવ્યા, આવીને અશ્વરથ પર આરુઢ થયા. મસ્તક પર કોરંટપુષ્પની માળાયુક્ત છત્ર ધારણ કરેલા અને મહાયોદ્ધાઓના સમૂહથી પરિવૃત્ત તે જમાલીકુમાર ક્ષત્રિયકુંડ ગ્રામ નગરની મધ્યમાંથી થઈને બહાર નીકળ્યા અને માહણકુંડ ગામ નગરના બહુશાલક ઉદ્યાનમાં આવ્યા; ત્યાં આવીને ઘોડાને રોક્યા, ઘોડાને રોકીને રથ ઊભો રાખ્યો અને નીચે ઉતર્યા, ત્યાર પછી પુષ્પ, તાંબુલ, શસ્ત્ર, આદિ તથા ઉપાનહ(પગરખા)ને છોડીને એક અખંડ ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. ત્યાર પછી પરમ પવિત્ર બનીને, બંને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસનાપૂર્વક ઉપાસના કરવા લાગ્યા.
શ્રમણ ભગવાન મહાવીરે જમાલી ક્ષત્રિયકુમારને તથા તે વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ શ્રવણ કરીને તે પરિષદ પાછી ફરી ગઈ. rभालीनो वैराग्यभाव :|१७ तएणं से जमालिखत्तियकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा, णिसम्म हट्ठतुट्ठ जाव हियए, उट्ठाए उढेइ, उद्वेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं, रोएमि णं भंते ! णिग्गंथं