________________
शत-८ : देश -33
| ४१८ ।
तं महप्फलं खलु देवाणुप्पिया ! तहारूवाणं अरहताणं भगवंताणं णाम गोयस्स वि सवणयाए एवं जहा उववाइए जावएगाभिमुहे खत्तियकुंडग्गामंणयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव माहणकुंडग्गामे णयरे जेणेव बहुसालए चेइए, तेणेव उवागच्छति; एवं जहा उववाइए जाव तिविहाए पज्जुवासणयाए पज्जुवासइ । ભાવાર્થ - એકદા તે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં અનેક મનુષ્યોનો કોલાહલ થઈ રહ્યો હતો, ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવત અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા, પ્રરૂપણા કરતા હતા કે- હે દેવાનુપ્રિયો ! ધર્મના આદિકર (ધર્મ તીર્થની આદિ કરનારા) વગેરે વિશેષણ સંપન્ન સર્વજ્ઞ-સર્વદર્શી, શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, આ બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની બહાર બહુશાલ નામના ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હે દેવાનુપ્રિયો ! તથારૂપના અરિહંત ભગવાનના નામ-ગોત્રના શ્રવણમાત્રથી પણ મહાન ફળ પ્રાપ્ત થાય છે, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રના વર્ણનાનુસાર જાણવું જોઈએ. કાવત્ તે જનસમૂહ એક દિશા તરફ જઈ રહ્યો છે અને ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાંથી બહાર નીકળીને બહુશાલક ઉધાનમાં જાય છે; ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું જોઈએ. યાવત્ તે જનસમૂહ ત્રણ પ્રકારની પર્યાપાસના કરે છે.
विवेयन:
પ્રસ્તુત સૂત્રમાં જમાલીનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જમાલીના માતા-પિતાના નામ તથા પ્રભુ મહાવીરના જમાઈ હતા તેવો ઉલ્લેખ અહીં મૂળપાઠમાં નથી.
બ્રાહ્મણકુંડમાં પ્રભુનું પદાર્પણ:१३ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स तं महया जणसदं वा जाव जणसण्णिवायं वा सुणमाणस्स वा पासमाणस्स वा अयं एयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- किं णं अज्ज खत्तियकुंडग्गामे णयरे इदमहे इ वा, खदमहे इ वा, मुगुदमहे इ वा, णागमहे इ वा, जक्खमहे इ वा, भूयमहे इ वा, कूवमहे इ वा, तडागमहे इ वा, णईमहे इ वा, दहमहे इ वा, पव्वयमहे इ वा, रुक्खमहे इ वा, चेइयमहे इ वा, थूभमहे इ वा जण्णं एए बहवे उग्गा, भोगा, राइण्णा, इक्खागा, णाया, कोरव्वा, खत्तिया, खत्तियपुत्ता, भडा, भडपुत्ता, एवं जहा उववाइए जाव