________________
| ४०२ |
श्री भगवती सूत्र-3
से केणद्वेणं भंते ! एवं वुच्चइ जाव उववज्जति ? ।
गंगेया ! कम्मोदएणं, कम्मगुरुयत्ताए, कम्मभारियत्ताए, कम्मगुरुसंभारियत्ताए; असुभाणं कम्माणं उदएणं, असुभाणं कम्माणं विवागेणं, असुभाणं कम्माणं फलविवागेणं सयं णेरइया णेरइएसु उववज्जति, णो असयं णेरइया णेरइएसु उवजति; से तेणटेणं गंगेया ! जाव उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શુંૌરયિકો નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગાંગેય નૈરયિક, નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. प्रश्र- भगवन् ! तेनु शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગાંગેય ! કર્મના ઉદયથી, કર્મના ગુરુપણાથી, કર્મના ભારેપણાથી, કર્મોના અત્યંત ગુરુત્વ અને ભારેપણાથી, અશુભ કર્મોના ઉદયથી, અશુભ કર્મોના વિપાકથી અને અશુભ કર્મોના ફળ વિપાકથી નૈરયિક, નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. ५८ सयं भंते ! असुरकुमारा, पुच्छा?
गंगेया ! सयं असुरकुमारा जाव उववज्जति, णो असयं असुरकुमारा जाव उववज्जति।
सेकेणटेणं भंते ! जावउववज्जति?
गंगेया ! कम्मोदएणं कम्मोवसमेणं, कम्मविगईए, कम्मविसोहीए, कम्मविसुद्धीए; सुभाणं कम्माणं उदएणं, सुभाणं कम्माणं विवागेणं, सुभाणं कम्माणं फलविवागेणं सयं असुरकुमारा असुरकुमारत्ताए उववज्जति; णो असयं असुरकुमारा असुरकुमारत्ताए उववजंति; से तेणद्वेणं गंगेया ! जाव उववजंति । एवं जाव थणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન थायछ?
ઉત્તર- હે ગાંગેય ! અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. ५- भगवन् ! तेनु शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગાંગેય ! કર્મોના ઉદયથી, અશુભ કર્મોના ઉપશમથી, અશુભ કર્મોના અભાવથી, કર્મોની વિશોધિથી, કર્મોની વિદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, શુભ કર્મોના વિપાકથી અને શુભ કર્મોના