________________
| Ads-e: Hदेश-३२
| उ& |
गंगे या ! सव्वे वि ताव जोइसिएसु होज्जा, अहवा जोइसिय-भवणवासिसु य होज्जा, अहवा जोइसिय-वाणमंतरेसु य होज्जा, अहवा जोइसिय-वेमाणिएसु य होज्जा, अहवा जोइसिएसु य भवणवासिसु य वाणमंतरेसु य होज्जा, अहवा जोइसिएसु य भवणवासिसु य वेमाणिएसु य होज्जा, अहवा जोइसिएसु य वाणमंतरेसु य वेमाणिएसु य होज्जा, अहवा जोइसिएसु य भवणवासिसु य वाणमंतरेसु य वेमाणिएसु य होज्जा । भावार्थ :- प्रश्र- मागवन् ! हेवन उत्कृष्ट प्रवेशन संबंधी प्रश्न ?
ઉત્તર- હે ગાંગેય! તે સર્વ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી અને ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી અને વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, ભવનવાસી અને વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, ભવનવાસી અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, વાણવ્યંતર અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, ભવનવાસી, વાણવ્યંતર અને વૈમાનિકદેવોમાં ઉત્પન્ન
___ एयस्स णं भंते ! भवणवासिदेव-पवेसणगस्स, वाणमंतरदेव-पवेसणगस्स, जोइसियदेव-पवेसणगस्स, वेमाणियदेव-पवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा? ।
गंगेया! सव्वत्थोवे वेमाणियदेव-पवेसणए, भवणवासिदेव-पवेसणए असंखेज्ज गुणे, वाणमंतरदेव-पवेसणए असंखेज्जगुणे, जोइसियदेवपवेसणए संखेज्जगुणे । भावार्थ:-प्रश्र-भगवन! भवनवासीहेवप्रवेशन, वायव्यंतर प्रवेशन, ज्योतिषी व प्रवेशन અને વૈમાનિકદેવપ્રવેશનક, તેમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગાંગેય ! સર્વથી અલ્પ વૈમાનિકદેવપ્રવેશનક છે. તેનાથી ભવનવાસીદેવપ્રવેશનક અસંખ્યાત ગુણા છે, તેનાથી વાણવ્યંતરદેવપ્રવેશનક અસંખ્યાતગુણા છે અને તેનાથી જ્યોતિષીદેવ પ્રવેશનક સંખ્યાતગુણા છે.
विवेयन:
પ્રસ્તુત સૂત્રોમાં ચાર પ્રકારના દેવપ્રવેશનકનું નિરૂપણ છે.