________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
| ૩૫૯ |
આ પંદર વિકલ્પોને ત્રણ સંયોગીની પદ સંખ્યા ૩૫ સાથે ગુણતાં ૩૫ x ૧૫ = પર૫ ભંગ થાય
ચાર સંયોગીના ૭૦૦ ભંગ:- સાત નૈરયિક જીવના ચારસંયોગી ૨૦ વિકલ્પ થાય છે યથા
(૧) ૧+૧+૧+૪, (૬) ૧+૨+૨+૨, (૧૧) ૨+૧+૧+૩, (૧૬) ૨+૩+૧+૧, (૨) ૧+૧+૨+૩, (૭) ૧+૨+૩+૧, (૧૨) ૨+૧+૨+૨, (૧૭) ૩+૧+૧+૨, (૩) ૧+૧+૩+૨, (૮) ૧+૩+૧+ર, (૧૩) ૨+૧+૩+૧, (૧૮) ૩+૧+૨+૧, (૪) ૧+૧+૪+૧, (૯) ૧+૩+૨+૧, (૧૪) ૨+૨+૧+ર, (૧૯). ૩+૨+૧+૧, (૫) ૧+૨+૧+૩, (૧૦) ૧+૪+૧+૧, (૧૫) ૨+૨+૨+૧, (૨૦) ૪+૧+૧+૧.
આ વીસ વિકલ્પોને ચારસંયોગીની ૩૫ પદ સંખ્યા સાથે ગુણતાં ૩૫ X ૨૦ = ૭00 ભંગ થાય
પંચ સંયોગી ૩૧૫ ભંગ :- સાત નૈરયિકોના પંચ સંયોગી ૧૫ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૧+૧+૩, (૬) ૧+૧+૩+૧+૧ (૧૧) ૨+૧+૧+૧+૨, (૨) ૧+૧+૧+૨+ર, (૭) ૧+૨+૧+૧+૨, (૧૨) ૨+૧+૧+૨+૧, (૩) ૧+૧+૧+૩+૧, (૮) ૧+૨+૧+૨+૧, (૧૩) ૨+૧+૨+૧+૧, (૪) ૧+૧+૨+૧+૨, (૯) ૧૨+૨+૧+૧, (૧૪) ૨+૨+૧+૧+૧, (૫) ૧+૧+૨+૨+૧, (૧૦) ૧+૩+૧+૧+૧ (૧૫) ૩+૧+૧+૧+૧.
આ ૧૫ વિકલ્પોને પાંચ સંયોગીની ૨૧ પદ સંખ્યા સાથે ગુણતાં ૨૧ x ૧૫ = ૩૧૫ ભંગ થાય છે. છ સંયોગી ૪ર ભંગ:- સાત નૈરયિકોના ષ સંયોગી છ વિકલ્પ થાય છે. યથા(૧) ૧+૧+૧+૧+૧+૨, (૩) ૧+૧+૧+૨+૧+૧, (૫) ૧+૨+૧+૧+૧+૧, (૨) ૧+૧+૧+૧+૨+૧, (૪) ૧+૧+૨+૧+૧+૧, (૬) ૨+૧+૧+૧+૧+૧.
આ છ વિકલ્પોને છસંયોગીની સાત પદ સંખ્યા સાથે ગુણતાં ૭ ૪ ૬ = ૪૨ ભંગ થાય છે.
સાત સંયોગી ૧ ભંગ :- સાત જીવનો સાત સંયોગી એકજ ભંગ થાય છે. માટે તેના પદ અને વિકલ્પ પણ એક-એક જ થાય છે. સાત જીવો જુદી-જુદી સાત નરકમાં ઉત્પન્ન થાય ત્યારે આ ભંગ બને છે.
આ રીતે સાત નૈરયિક જીવ પ્રવેશનકના અસંયોગી ૭ ભંગ, દ્વિસંયોગી ૧૨૬ ભંગ, ત્રિસંયોગી પર૫ ભંગ, ચતુઃસંયોગી ૭૦૦ ભંગ, પંચ સંયોગી ૩૧૫ ભંગ, છ સંયોગી ૪૨ ભંગ, સાત સંયોગી ૧ ભંગ. આ સર્વે મળીને ૭+૧૨૬+પર૫+૭૦૦+૩૧૫+૪૨+૧=૧૭૧૬ ભંગ થાય છે.